🕉️🎖️🎍પાલીવાલ બ્રાહ્મણ સેવા મંડળ દ્વારા "સ્નેહ સભર ગૌરવ સન્માન"🏕️🌈
🌴🎖️🌹પાલીવાલ બ્રાહ્મણ સેવા મંડળ દ્વારા ગઈ કાલ રાત્રે પ. પૂ. સંત શ્રી સીતારામ બાપુના શિવકુંજ આશ્રમ - અધેવાડાના સાનિધ્યમાં ત્રિવિધ કાર્યક્રમમાં જેમણે મને ગુજરાત પાલીવાલ બ્રહ્મસમાજ મીડિયા પ્રમુખ ની જવાબદારી માટે સન્માનિત કરેલ જ્યારથી સ્માર્ટ ફોન માર્કેટમાં આવ્યા ત્યારથી આજ સુધી સમાજ સેવા મા ૨૪ કલાક અને ૩૬૫ દિવસ ની અવિરત સેવા જેમકે સમાજમાં અભિનંદન/ અવસાન નોંધ તેમજ સમાજની દરેક પ્રવૃત્તિઓના સમાચાર સમયસર સમાજ સુધી પહોંચાડવાનું કાર્ય કર્યું છે....... ઉપરોક્ત કાર્ય કરવા બદલ સમાજ દ્વારા ગૌરવ સન્માન આપવામાં આવ્યું તે બદલ હું પાલીવાલ બ્રહ્મ સમાજ સેવા મંડળનો આભાર વ્યક્ત કરૂ છું....... જય મહાદેવ......... જય પરશુરામ...........🏕️🌈🎍
✍️🪀✒️ સમાજ નો ઋણી:- નરેન્દ્રભાઈ. એમ. જાની - ગુજરાત પાલીવાલ બ્રહ્મસમાજ મીડિયા પ્રમુખશ્રી, 🛕 "વ્રજ એસ્ટેટ" & "ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ" 🏕️ - દુકાન + પ્લોટ + કોમર્શિયલ + મકાન + જમીન લેવા તથા વેચવા માટે મળો. .......... મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🎍🏡🙏
ટિપ્પણીઓ
0 ટિપ્પણીઓ