ઓધવજીભાઈ મોહનભાઈ બારૈયા
ત્રાપજ
ત્રાપજ
મું. ગામ:- ત્રાપજ, હાલ:- હિના ટાઈલ્સ વાળો ખાંચો, પલ્સ હોસ્પિટલ ની સામે, હિમાલય પાર્ક, ભાવનગર નિવાસી સ્વ. ઓધવજીભાઈ મોહનભાઈ બારૈયા ઉંમર વર્ષ:- 101 નું તા:- 08/08/2026 ને શનિવારે કૈલાસવાસી થયેલ છે. તેઓ સ્વ. નંદકુવરબેન ઓધવજીભાઈ બારૈયા ના પતિ થાય. તેમજ પ્રાણશંકરભાઈ, ભુપતભાઈ (ત્રિનેત્ર ફેબ્રિકેશન - ભાવનગર), વિનુભાઈ, દયારામભાઈ (ન્યુ ત્રિનેત્ર ફેબ્રિકેશન - ભાવનગર), મહાશંકરભાઈ (ચ.મો. વિદ્યાલય - પાલીતાણા), કાન્તુબેન વેણીશંકરભ
08/08/2026
ઉંમર: 101