શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજ
Loading...
શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજ
Loading...
મુખપૃષ્ઠ
અમારા વિશે
સમાચાર
પોસ્ટ
કાર્યક્રમો
દાન કરો
સમિતિ
સ્વજનનું સંભારણું
સંપર્ક કરો
ડિરેક્ટરી
પાલીવાલ પોલ
સંસ્થાઓ
ડિરેક્ટરી
પાલીવાલ પોલ
સંસ્થાઓ
ગુજરાતી
English
ગુજરાતી
1
નોટિફિકેશન
બધું જુઓ
૩૯મો તેજસ્વી તારલા સન્માન સમારોહ ભવ્યાતિભવ્ય રીતે સંપન્ન
શ્રી દશા પાલીવાલ બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા આયોજિત ૩૯મો તેજસ્વી તારલા સન્માન સમારોહ–૨૦૨૬ આજે અત્યંત ઉત્સાહ અને ભવ્યતા સાથે યોજાયો હતો.આ સમારોહમાં અંદાજે ૧,૮૦૦થી વધુ સમાજજનો ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ શૈક્ષણિક કેટેગરીમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર ૮૮૨ તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં પરમ પૂજ્ય સંતશ્રીઓ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી અશોકભાઈ લાધવા, તાલુકા પંચાયતના નવા ચૂંટાયેલા સભ્યશ્રીઓ તેમજ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.સમાજના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ ભાણજીભાઈ બારૈયા અને મહામંત્રી શ્રી જેરામભાઈ જાનીએ શિક્ષણના મહત્વ પર પ્રેરણાદાયી સંબોધન કર્યું હતું.સમાજસેવી શ્રી ઓધવજીભાઈ પાલના સહયોગથી દરેક સન્માનિત વિદ્યાર્થીને શ્રીમદ્ ભગવદ્ ગીતા, હનુમાન ચાલીસા, પેન, ચોકલેટ, ચાંદલાનું પેકેટ, સ્મારિકા (મેગેઝિન) તથા ફાઇલ ભેટ આપવામાં આવી હતી.આઈ.ટી. ટીમના શ્રી અશ્વિનભાઈ રમણા તથા શ્રી નીરવભાઈ જાની દ્વારા વિદ્યાર્થીઓની માહિતીનું સુંદર PPT પ્રેઝન્ટેશન એલ.ઈ.ડી. સ્ક્રીન પર રજૂ કરવામાં આવ્યું હતું.કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી ભરતભાઈ બારૈયા તથા શ્રી રાકેશભાઈ બારૈયા દ્વારા કરવામાં આવ્યું હતું. અંતમાં પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ બારૈયાએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.🌸 વિશાળ જનમેદનીની ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલો આ સમારોહ સમાજમાં શિક્ષણ પ્રત્યેની જાગૃતિ, એકતા અને પ્રતિભાના સન્માનનું પ્રેરણાદાયી ઉદાહરણ બની રહ્યો હતો.
7 કલાક પેહલા
બધી નોટિફિકેશન જુઓ
લોગિન
નોંધણી કરો
Light
Dark
Auto
મુખપૃષ્ઠ
સમાચાર
પોસ્ટ
કાર્યક્રમો
સ્વજનનું સંભારણું
પોલ
ડિરેક્ટરી
દસ્તાવેજો
મારી પ્રોફાઇલ
સમિતિ
સંસ્થાઓ
દાન કરો
સંપર્ક કરો
નોટિફિકેશન
1
સમિતિ
શ્રી દશા પાલીવાલ બ્રાહ્મણજ્ઞાતિ ટ્રસ્ટ ટ્રસ્ટીઓની યાદી ટ્રષ્ટ રજી. નં. એ/૯૮૯ તા. ૨૩/૦૨/૧૯૬૬
શ્રી દશા પાલીવાલ બ્રાહ્મણ જ્ઞાતિ કારોબારી સભ્યોની યાદી
શ્રી દશા પાલીવાલ બ્રાહ્મણજ્ઞાતિ લગ્ન-વેવિશાળ-બુક ધારકોની યાદીની યાદી
હુંડાના પ્રમુખની યાદી
શ્રી દશા પાલીવાલ બ્રાહ્મણ જ્ઞાતિ કુમાર છાત્રાલય
શ્રી દશા પાલીવાલ બ્રાહ્મણ જ્ઞાતિ કન્યા છાત્રાલય
શ્રી દશા પાલીવાલ બ્રાહ્મણ યજ્ઞોપવિત સમિતિ
સરસ્વતી સહાય ફંડની મુખ્ય (કોર ) કમિટી
શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજ યુવા કમિટી
શ્રી દશા પાલીવાલ બ્રાહ્મણ સ્મૃતિ દાન વ્યવસ્થાપક કમિટી
શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજ મહિલા કમીટી
શ્રી દશા પાલીવાલ તેજસ્વી તારલા સન્માન સમારોહ કમિટી