દશા પાલીવાલ બ્રહ્મ સમાજ-ગાંધીનગર, બ્રહ્મ ગૌરવ અને સ્નેહમિલન સમારોહ-૨૦૮૨
વિક્રમ સવંત ૨૦૮૨-તા:૧૬/૧૧/૨૦૨૫ને રવિવારના રોજ દશા પાલીવાલ બ્રહ્મ સમાજ દ્વારા ગાંધીનગર ખાતે નવા આવેલા પરિવારજનોનું સ્વાગત, નવનિયુક્ત કર્મચારીઓને બ્રહ્મ ગૌરવ એવોર્ડ આપી સન્માન કરવાનું તથા સ્નેહમિલનનું આયોજન
18 Nov 2025