સમજુબેન મૂળશંકરભાઈ બારૈયા
મૃત્યુ: 23/11/2025, Sunday
પીપરલા
ઉંમર: 105
🙏😭🙏🏻🕉️🙏🏻 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - પીપરલા. 🙏🏻🕉️🙏😭🙏
પીપરલા (તા:-તળાજા) નિવાસી સમજુબેન મૂળશંકરભાઈ બારૈયા ઉ.વર્ષ:-૧૦૫ તારીખ:- ૨૩/૧૧/૨૦૨૫ ને રવિવારના રોજ અક્ષરવાસી થયેલ છે. તેઓ અ.નિ.બારૈયા મૂળશંકરભાઈ બાવાલાલના ધર્મપત્ની થાય. તથા લલ્લુભાઈ મૂળશંકરભાઈ બારૈયા, કાંતિભાઈ, મનુભાઈ, હિંમતભાઈ તથા કાંતુબેન લાલજીભાઈ પાલ (ભાવનગર), માનકુંવરબેન જયંતીલાલ જાની (સથરા)ના માતૃશ્રી થાય. તથા અ.નિ. રતીલાલ જેશંકરભાઈ બારૈયા, અ.નિ.ત્રિકમભાઈ, જીવરામભાઇ તથા અ.નિ.જીવીબેન દામજીભાઈ ભટ્ટ (તખતગઢ) તથા ગં.સ્વ. વીજકુંવરબેન ભુપતભાઈ ભટ્ટ (મણાર)ના કાકી થાય. તેઓ ભાવેશભાઈ (ઉપ સરપંચશ્રી પીપરલા ગ્રા.પં.), કિશોરભાઈ (એગ્રેસીયા પી એલ - પુના), વામનભાઈ (ત.ક.મ.- માખણીયા), કમલેશભાઈ (મ.શિ.દેવલી કે.વ.શાળા), અશ્વિનભાઈ (મ.શિ.કઠવા પ્રા.શાળા), નિલેશભાઈ (આચાર્યશ્રી દિહોર કે.વ.શાળા), તથા મહાશંકરભાઈ, નટુભાઈ, સુરેશભાઈ, અ.નિ. બળદેવભાઈ,રાજુભાઈ (મ.શિ.પીપરલા પ્રા. શાળા), રમેશભાઈ (મહાધન MDO), યોગેશભાઈ (આચાર્યશ્રી દાઠા કન્યાશાળા)ના દાદીમા થાય. તેમજ પાલ લાલજીભાઈ ત્રિભોવનભાઈ (ભાવનગર), જાની જયંતીલાલ દલપતભાઈ (સથરા) તથા અ.નિ.દામજીભાઈ ભાણજીભાઈ ભટ્ટ (તખતગઢ), અ.નિ.ભુપતભાઈ ગોવિંદભાઈ ભટ્ટ (મણાર)ના સાસુ થાય. તેમજ સુભાષભાઈ (મ.શિ.મોટા ખુંટવડા વાડી પ્રા.શાળા), દર્શનભાઈ (મ.શિ.વાટલીયા પ્રા.શાળા) અજય, ધ્રુવકુમાર (પોલિસ. કો. નડિયાદ), દિપક, વિવેક, મયુર, કાર્તિક, ધવલ, વિશાલ, કપિલ, સત્યમ, દર્શન, હેતાંશ, જતન, સાશ્વત, હરશિવના વડ દાદીમા થાય.
ચુડી નિવાસી ભાનુશંકરભાઈ વસનજીભાઈ રમણા તથા ભીખાભાઈ, બુધાભાઈ, કનુભાઈ નરભેરામભાઈ રમણા, સડુભાઈ જાદવજીભાઈ રમણાના ફઈ થાય.
અ.નિ. સમજુબેન મૂળશંકરભાઈ બારૈયાના લૌકિક વ્યવહાર અને ઉત્તરક્રિયા નિમિત્તે બુંગણ પાથરવાનું તા:- ૨૯/૧૧/૨૦૨૫ ને શનિવારના રોજ સવારે ૦૯.૦૦ કલાકે શ્રીજી વાડી - પીપરલા ખાતે રાખેલ છે. તેમજ તેમના સુંવાળા તારીખ:- ૨૭/૧૧/૨૦૨૫ ને ગુરૂવારના રોજ રાખેલ છે. તેમજ બવળો ખર ખરો સાથે રાખેલ છે.
ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના. 🙏🕉️🙏😭🙏
✍️🪀✒️ નરેન્દ્રભાઈ. એમ. જાની - મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🎍🏡🌴♻️
શોક સંદેશ
0 સંદેશ | Messages