ધાંધલ્યા ધનજીભાઈ ઉમિયાશંકર
મૃત્યુ: 26/11/2025, Wednesday
દેવલી
ઉંમર: 53
🙏😭🙏🏻🕉️🙏🏻 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ દુઃખદ મરણ - દેવલી.🙏🏻🕉️🙏😭🙏
દેવલી નિવાસી ધાંધલ્યા ધનજીભાઈ ઉમિયાશંકર ઉંમર વર્ષ:- ૫૩ તા:- ૨૬/૧૧/૨૦૨૫ ને બુધવાર ના રોજ અક્ષર નિવાસી થયેલ છે. તેઓ ગં. સ્વ. હંસાબેન ધનજીભાઈ ના પતી થાય. તથા સ્વ. ઉમિયાશંકર કાશીરામભાઈ ધાંધલ્યાનાં પુત્ર થાય. તથા ધાંધલ્યા લાલજીભાઈ તથા ધાંધલ્યા દયારામભાઈ ના નાના ભાઈ થાય. તથા ધાંધાલ્યા ગુણવંતભાઈ તથા ધાંધલ્યા અંબાશંકરભાઈ ના મોટાભાઈ થાય. તથા મંજુબેન ભુપતભાઈબારૈયા (સથરા) તથા જાગૃતીબેન ચુનીલાલ પંડ્યા (દિહોર) ના ભાઈ થાય. તથા રવિભાઈ, ક્રિષ્નાબેન, જયભાઈ નાં પિતાશ્રી થાય. તથા નિર્મલકુમાર લાલજીભાઈ, ઋત્વિક, અખીલમ, મુદ્રિકાબેન, અવનીબેન, આરતીબેન, દુર્ગાબેન નાં કાકા થાય. તથા નવ્ય, પ્રથાબેન નાં દાદા થાય. તથા ધાંધલ્યા લવજીભાઈ નારણભાઈ તથા ધાંધલ્યા લલ્લુભાઈ ભાઈશંકરભાઈ તથા ધાંધલ્યા શંભુભાઈ બટુકભાઈ નાં પિતરાઈ ભાઈ થાય.
પાદરી ગો. અને દિહોર સ્વ.પંડ્યા શંભુભાઈ ઈશ્વરભાઈ (દિહોર) તથા સ્વ.પંડ્યા કુબેરભાઈ મોહનભાઈ તથા સ્વ. પંડ્યા શાંતિભાઈ મોહનભાઈ, સ્વ.પ્રેમજીભાઈ મોહનભાઈ તથા પંડ્યા રતિભાઈ મોહનભાઈ (પાદરી ગો.) નાં જમાઈ થાય.તથા (દિહોર નિવાસી) પંડ્યા અરવિંદભાઈ શંભુભાઈ તથા પંડ્યા ચુનીલાલ શંભુભાઈ તથા પંડ્યા મહાસુખભાઈ શંભુભાઈ ના બનેવી થાય.
સ્વ. નો લૌકિક વ્યવહાર (બેસણું) તારીખ:- ૨૮ અને ૨૯/૧૧/૨૦૨૫ ને શુક્રવાર અને શનિવાર બે દિવસ પીપરલા રોડે તેમના નિવાસ સ્થાને રાખેલ છે. તથા સુંવાળા તારીખ:- ૨૮/૧૧/૨૦૨૫ ને શુક્રવારનાં રોજ રાખેલ છે. તેમજ બવળો ખર ખરો સાથે રાખેલ છે.
ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના. 🙏🕉️🙏😭🙏
✍️🪀✒️ નરેન્દ્રભાઈ. એમ. જાની - મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🎍🏡🌴♻️
શોક સંદેશ
1 સંદેશ | Messages