કંચનબેન રણછોડભાઈ બારૈયા
મૃત્યુ: 28/11/2025, Friday
પીપરલા
ઉંમર: 98
🙏😭🙏🏻🕉️🙏🏻 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - પીપરલા.🙏🏻🕉️🙏😭🙏
પીપરલા નિવાસી કંચનબેન રણછોડભાઈ બારૈયા ઉંમર વર્ષ:- ૯૮, તા:- ૨૮/૧૧/૨૦૨૫ ના રોજ અક્ષર નિવાસી થયેલ છે. તે બારૈયા રણછોડભાઈ હરગોવિંદભાઈના ધર્મપત્ની થાય. તથા કનુભાઈ રણછોડભાઈ તથા નરભેરામભાઈ, ત્રિકમભાઈ (હા.મણાર) તથા રમેશભાઈ તથા ભરતભાઈ તથા જશુબેન જીવરામભાઈ ધાંધલ્યા - દેવલી તથા નિર્મળાબેન લખમણભાઈ ધાંધલ્યા - મણાર, રામુબેન રમણીકભાઈ જાની - સથરા. અ.નિ. સવિતાબેન લલ્લુભાઈ ધાંધલ્યા - દેવલીના માતૃશ્રી થાય. તથા સુરેશભાઈ, રાજુભાઈ, જીતુભાઈ, ભાવેશભાઈ, પરેશભાઈ, કિશનભાઈ, લાલજીભાઈ, પંકજભાઈ, નરેન્દ્રભાઈ, પ્રભાબેન નટવરલાલ જાની - સથરા, જાગૃતિબેન અરવિંદભાઈ જાની - સથરા, પ્રવિણાબેન દિગંતભાઈ જાની - સથરા, નિતાબેન કેતનભાઈ ભટ્ટ - ત્રાપજ, વિલાસબેન મિહિરભાઈ ધાંધલ્યા - અગિયાળી, કલ્પનાબેન વિનયભાઈ જાની - ભાવનગર, પ્રિયંકાબેન કાર્તિકભાઈ ધાંધલ્યા - મણારના દાદીમાં થાય. તથા બારૈયા ત્રિભોવનભાઈ હરગોવિંદભાઈ, જગજીવનભાઈ વિશ્વંભરભાઈ બારૈયા, અ.નિ. હરીશંકરભાઈ, દલપતભાઈ, લલ્લુભાઈ પરશોતમભાઈના ભાભી થાય. તથા જગદિશભાઈ ત્રિભોવનભાઈ, ધનશ્યામભાઈ અશ્વિનભાઈ ના ભાભુ થાય. તથા ધાંધલ્યા જીવરામભાઈ નારણભાઈ - દેવલી, ધાધલ્યા લખમણભાઈ ડાયાભાઈ - મણાર, જાની રમણીકભાઈ ત્રિભોવનભાઈ - સથરા, ધાંધલ્યા લલ્લુભાઈ ભાયશંકરભાઈ - દેવલીના સાસુ થાય. તથા મલય, નવનીત, પાર્થ, સ્મિત, ચિરાગ, પ્રતિક, ઉર્વેશ, ભવ્ય, જતન, તક્ષ, નેત્રના વડ દાદી થાય.
મણાર નિવાસી સતુબેન નરશીભાઈ ભટ્ટ - મણાર, સનતભાઈ બટુકભાઈ ભટ્ટ, હિંમતભાઈ મહાસુખભાઈ ભટ્ટ - મણાર ના બહેન થાય. તથા ધનેશ્વરભાઈ ઈશ્વરભાઈ ભટ્ટ, ચંદુભાઈ ભાનુભાઈ ભટ્ટ - મણાર ના ફઈ થાય.
અ.નિ. કંચનબેન રણછોડભાઈ બારૈયાના લૌકિક વ્યવહાર અને ઉત્તરક્રીયા નિમિત્તે બુંગણ પાથરવાનું તા. ૦૨/૧૨/૨૦૨૫ ને મંગળવારના રોજ સવારના ૧૦:૧૫ કલાકે શ્રીજી વાડીએ રાખેલ છે. તેમજ સુંવાળા તા:- ૦૪/૧૨/૨૦૨૫ ને ગુરૂવારના રોજ રાખેલ છે. તેમજ બવળો ખર ખરો સાથે રાખેલ છે.
ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના.🙏🕉️🙏😭🙏
✍️🪀✒️ નરેન્દ્રભાઈ. એમ. જાની - મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🎍🏡🌴♻️
શોક સંદેશ
0 સંદેશ | Messages