શંભુભાઈ મણિશંકરભાઈ ધાંધલ્યા
મૃત્યુ: 03/12/2025, Wednesday
વાવડી/ભાવનગર
ઉંમર: 83
🙏😭🙏🏻🕉️🙏🏻 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - મું. ગામ:- વાવડી, હાલ:- ૐ પાર્ક - ૧, પ્લોટ નં:- ૪૨ (ભગતસિંહ સોસાયટી) ભાવનગર.🙏🏻🕉️🙏😭🙏
મું. ગામ:- વાવડી, હાલ:- ૐ પાર્ક - ૧, પ્લોટ નં:- ૪૨ (ભગતસિંહ સોસાયટી) ભાવનગર નિવાસી સ્વ. શંભુભાઈ મણિશંકરભાઈ ધાંધલ્યા ઉંમર વર્ષ:- ૮૩, તા:- ૦૧/૧૨/૨૦૨૫ ને સોમવાર ના રોજ કૈલાસવાસી થયેલ છે. તેઓ સ્વ. ધાંધલ્યા નંદકુંવરબેન શંભુભાઈ ના પતિ થાય. તથા ધાંધલ્યા કલ્યાણભાઈ શંભુભાઈ તથા કનુભાઈ (મ.શિ. શ્રી તરસમિયાં હાઇસ્કુલ), પ્રવીણભાઈ, વિનોદભાઈ, પંડ્યા ઇન્દુબેન મૂળજીભાઈ - ટીમાણા, પંડ્યા ભાવનાબેન હિંમતભાઈ - ટીમાણા, પંડ્યા હર્ષાબેન મુકેશભાઈ - કુંઢડા ના પિતાશ્રી થાય. તથા ધાંધલ્યા રઘુરામભાઈ દુર્લભજીભાઈ - વાવડી, ધાંધલ્યા વજેરામભાઈ જેશંકરભાઈ - અગિયાળી, ધાંધલ્યા લાભશંકરભાઈ જેશંકરભાઈ - ભાવનગર, ધાંધલ્યા ગીરીયાશંકરભાઈ જેશંકરભાઈ - અગિયાળી ના મોટા બાપા ના દિકરા થાય. તથા સ્વ. હીરૂબેન છગનભાઈ જાની - સથરા, સ્વ. સુંદરબેન વાલજીભાઈ જાની - ચુડી, નાનબાઇબેન હરખજીભાઈ પંડ્યા - વાવડી, માનકુંવરબેન માવજીભાઈ ભટ્ટ - ટીમાણા તથા દવલબેન પરમાણંદભાઈ બારૈયા - દેવગાણા તથા સ્વ.બચુબેન પરમાણંદભાઈ જાળેલા - ત્રાપજના ભાઈ થાય. તથા ધાંધલ્યા જીગ્નેશ કલ્યાણભાઈ (ઓજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ - ભાવનગર) તથા પ્રતિક કનુભાઈ, સાગર કનુભાઈ, આકાશ પ્રવિણભાઈ, ભાર્ગવ કનુભાઈ તથા દેવ વિનોદભાઈ, ઋષિતા અભય કુમાર પંડ્યા, જાનકીબેન, અવનીબેન, આયુષીબેનના દાદા થાય.
ટીમાણા નિવાસી સ્વ. અમરજીભાઈ બેચરભાઈના જમાઈ થાય. તથા ભટ્ટ માવજીભાઈ અમરજીભાઈ, દયારામભાઈ અમરજીભાઈ, રતનબેન ત્રિકમભાઈ પંડ્યા - ટીમાણા, ગીજુબેન હરિશંકરભાઈ ધાંધલ્યા - દિહોર ના બનેવી થાય.
સ્વ. નો લૌકિક વ્યવહાર (બેસણું) તારીખ:- ૦૪ અને ૦૫/૧૨/૨૦૨૫ ને ગુરૂવાર અને શુક્રવાર બે દિવસ શ્રી દશા પાલીવાલ બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, જલારામ સોસાયટી, ભાવનગર માં રાખેલ છે. તેમજ સુંવાળા તા:- ૦૫/૧૨/૨૦૨૫ ને શુક્રવારે રાખેલ છે. અને બવળો ખર ખરો સાથે રાખેલ છે.
નોંધ:- વાવડી મુકામે તા:- ૦૬/૧૨/૨૦૨૫ શનિવારના રોજ બપોરે ૦૨:૦૦ કલાક થી ૦૪:૦૦ કલાક અમારા નિવાસ્થાને સદગત નું બેસણું રાખેલ છે.
ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના. 🙏🕉️🙏😭🙏
શોક સંદેશ
0 સંદેશ | Messages