Photo

લક્ષ્મીરામભાઈ વનમાળીભાઈ પંડ્યા

મૃત્યુ: 05/12/2025, Friday

સથરા

ઉંમર: 80

🙏😭🙏🏻🕉️🙏🏻 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - સથરા .🙏🏻🕉️🙏😭🙏


સથરા નિવાસી લક્ષ્મીરામભાઈ વનમાળીભાઈ પંડ્યા (ગળેંઢ) ઉંમર વર્ષ:- ૮૦, તારીખ:-૦૫/૧૨/૨૦૨૫ ને શુક્રવારે કૈલાસ વાસી થયેલ છે. તેઓ ગં. સ્વ. ઈચ્છાબેન લક્ષ્મીરામભાઈ પંડ્યા ના પતિ થાય. તથા સ્વ. વનમાળીભાઈ પ્રેમજીભાઈ પંડ્યા ના પુત્ર થાય. તથા પંડ્યા મનુભાઈ વનમાળીભાઈ, ભાનુંભાઈના મોટા ભાઈ થાય. તથા પંડ્યા રમેશભાઈ અને અરવિંદભાઈ ના પિતાશ્રી થાય. તથા ભટ્ટ દક્ષાબેન મુકેશભાઈ - ગઢડા, બારૈયા ભાવનાબેન ઘનશ્યામભાઈ - દેવગાણા, જાની ભરતીબેન કમલેશભાઈ - શીહોર, પનોત નયનાબેન અજયકુમાર - સથરાના પિતાજી થાય. તથા જાની ગિજુબેન પૂર્ણાશંકરભાઈ - પાલડી, ધાંધલ્યા કંચનબેન ધનજીભાઈ - વાવડી, ધાંધલ્યા વસનબેન ઈશ્વરભાઈ - ભાવનગર, ધાંધલ્યા મગુંબેન વિઠ્ઠલભાઈ - દિહોર ના મોટા ભાઈ થાય. પંડ્યા વિજયભાઈ મનુભાઈ, વિનોદભાઈ, યોગેશભાઈ ભાનુંભાઈ, ભાવેશભાઈ, અજયભાઈ, જાની કાજલબેન વિરેનકુમાર - ભાવનગર, પંડ્યા મિલનકુમાર રમેશભાઈ, પંડયા કિંજલબેન, પંડ્યા ધ્રુવ અરવિંદભાઈ, બારૈયા સંગીતાબેન અશોકકુમાર - ઈસોરા, બારૈયા અસ્મિતાબેન કેતનકુમાર - પીપરલા, ભટ્ટ કૈલાસબેન વિપુલકુમાર - તખતગઢ, શિલ્પાબેન, વનીતાબેન ના દાદા થાય. તથા સ્વ. જાની વિશ્વંભરભાઈ હરજીવનભાઈ ના ભાણેજ થાય. તથા કે. વી. શેઠ નાં ફઈના દીકરા થાય. તથા સ્વ. જાની મથુરભાઈ મોટાભાઈ, દલપતભાઈ મોટાભાઈ, જીવરામભાઇ મોટાભાઈ, જાની આત્મારામભાઈ, સ્વ. તુળજારામભાઈ, સ્વ. આશારામભાઈ નાં મામાના દીકરા થાય.


ભાંખલ નિવાસી સ્વ. જાની વિઠ્ઠલભાઈ પ્રભાશંકરભાઈ ના જમાઈ થાય. તથા સ્વ. પૂર્ણાશંકરભાઈ પ્રભાશંકરભાઈ, રઘુરામભાઈ પ્રભાશંકરભાઈના બનેવી થાય. તથા જાની મહાસુખભાઈ પ્રભાશંકરભાઈ ના મામા થાય.

સ્વ. નો લૌકિક વ્યવહાર (બેસણું) તા:- ૧૦ અને ૧૧/૧૨/૨૦૨૫ ને બુધવાર અને ગુરૂવાર બે દિવસ સથરા અમારા નિવાસ્થાને રાખેલ છે. તેમજ સુંવાળા તા:- ૦૭/૧૨/૨૦૨૫ ને રવિવારે રાખેલ છે. તથા બવળો ખર ખરો સાથે રાખેલ છે.


ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના.🙏🕉️🙏😭🙏


✍️🪀✒️ _*નરેન્દ્રભાઈ. એમ. જાની - મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🎍🏡*_🌴♻️

😢 ૐ શાંતિ ૐ
શોક સંદેશ
1 સંદેશ | Messages
કૃપા કરીને લોગિન ટિપ્પણીઓ પોસ્ટ કરવા માટે.
લોડ થઈ રહ્યું છે...

શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજમાં જોડાઓ

Nice to see you! Please Sign up with your account.