Photo

નાનજીભાઈ વનમાળીભાઈ રમણા

મૃત્યુ: 06/12/2025, Saturday

દેવગાણા

ઉંમર: 86

🙏😭🙏🏻🕉️🙏🏻 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - દેવગાણા.🙏🏻🕉️🙏😭🙏


દેવગાણા નિવાસી નાનજીભાઈ વનમાળીભાઈ રમણા, ઉંમર વર્ષ:- ૮૬, તા:- ૦૬/૧૨/૨૦૨૫ ને શનિવારના રોજ કૈલાસ વાસી થયેલ છે. તેઓ ગં. સ્વ. અનુબેન નાનજીભાઈ રમણા ના પતિ થાય. તથા નંદરામભાઇ નાનજીભાઈ, હિંમતભાઈ (મ. શી. જાંબાળા પ્રા. શાળા), રેખાબેન દિનેશભાઈ પનોત - સમઢીયાળા ના પિતાશ્રી થાય. તથા સ્વ. ભગવાનભાઈ વનમાળીભાઈ, સ્વ. રૂગુનાથભાઈના નાના ભાઈ થાય. તેમજ સ્વ. કડુબેન જાદવજીભાઈ ધાંધલા - રોયલ, સ્વ. ગંગાબેન કરુણાશંકરભાઈ જાળેલા - અગિયાળી, સ્વ. દવલબેન શંભુભાઈ પંડ્યા - પીપરલા, સ્વ. પ્રેમુબેન શીબાભાઈ પંડ્યા ના ભાઈ થાય. તથા સ્વ. મહાશંકરભાઈ નારણભાઈ, ગણેશભાઈ - ભાવનગર, સ્વ. લાભશંકરભાઈ, સ્વ. દામજીભાઈ ના પિતરાઈ ભાઈ થાય. તથા રમણા શરદભાઈ, હરેશભાઈ રૂગુનાથભાઈ, હરગોવિંદભાઈ મહાશંકરભાઈ, લાલજીભાઈ ગણેશભાઈ, વજેરામભાઈ, ત્રિભોવનભાઈ ના કાકા થાય. તથા જગદીશભાઈ લાભશંકરભાઈ, અનિલભાઈ દામજીભાઈ ના મોટા બાપા થાય. તથા પનોત દિનેશભાઈ લશ્કરભાઈ - સમઢીયાળા ના સસરા થાય. તથા ડૉ. પ્રતિકભાઇ નંદરામભાઇ (બી.એસ. એમ.એસ, એમ.ડી.), કિશનભાઇ નંદરામભાઇ (સેનેટરી ઇન્સ્પેક્ટર), યશકુમાર હિંમતભાઈ (વેટરનરી ડો.), નીલ્પાબેન હિંમતભાઈ (એમ.બી.બી.એસ.), નિશાબેન શરદભાઈ (મ. શી. અધેલાઈ), નિધીબેન, રાધિકાબેન, કાવ્યાબેન શરદભાઈ, ધર્મ, નક્ષભાઈ ના વડ દાદા થાય.


દિહોર નિવાસી સ્વ. દુર્લભજીભાઈ ગોરધનભાઈ બારૈયા ના જમાઈ થાય. તથા કરુણાશંકરભાઈ, હરિશંકરભાઈ, દલપતભાઈ દુર્લભજીભાઈ ના બનેવી થાય.


સ્વ. નો લૌકિક વ્યવહાર (બેસણું) તા:- ૦૮ અને ૦૯/૧૨/૨૦૨૫ ને સોમવાર અને મંગળવાર બે દિવસ શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ જ્ઞાતિની વાડી માં - દેવગાણા માં રાખેલ છે. તેમજ સુંવાળા તા:- ૧૨/૧૨/૨૦૨૫ ને શુક્રવારે રાખેલ છે. તથા બવળો ખર ખરો સાથે રાખેલ છે.


ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના.🙏🕉️🙏😭🙏


✍️🪀✒️ નરેન્દ્રભાઈ. એમ. જાની - મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🎍🏡_🌴♻️

😢 ૐ શાંતિ ૐ
શોક સંદેશ
0 સંદેશ | Messages
કૃપા કરીને લોગિન ટિપ્પણીઓ પોસ્ટ કરવા માટે.
લોડ થઈ રહ્યું છે...

શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજમાં જોડાઓ

Nice to see you! Please Sign up with your account.