બારૈયા નરોત્તમભાઈ ભાઇશંકરભાઈ
મૃત્યુ: 10/12/2025, Wednesday
ટીમાણા
ઉંમર: 75
🙏😭🙏🏻🕉️🙏🏻 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - ટીમાણા.🙏🏻🕉️🙏😭🙏
ટીમાણા નિવાસી બારૈયા નરોત્તમભાઈ ભાઇશંકરભાઈ ઉંમર વર્ષ:- ૭૫ તેઓ તા:-૧૦/૧૨/૨૦૨૫ ને બુધવારના રામચરણ પામેલ છે. તેઓ ગં.સ્વ. બારૈયા સુંદરબેન નરોત્તમભાઈના પતિ થાય. તેમજ બારૈયા નંદરામભાઇ નરોત્તમભાઈ, બારૈયા સુરેશભાઈ નરોત્તમભાઈ, બારૈયા કાંતિભાઈ નરોત્તમભાઈ, બારૈયા ગૌતમભાઈ નરોતમભાઈ ના પિતાજી થાય. તથા સ્વ. બારૈયા ઉકાભાઇ ભાઈશંકરભાઈ, બારૈયા મગનભાઈ ભાઈશંકરભાઈ, બારૈયા છગનભાઇ ભાઈશંકરભાઈ, જાની શાંતુબેન કુરજીભાઈ (દિહોર), પંડ્યા કંકુબેન ભવાનભાઈ (ભાવનગર), ધાંધલ્યા ગીજુબેન જયંતીભાઈ ( પુનગામ) ના નાનાભાઈ થાય. તથા બારૈયા શાંતિલાલ ઉકાભાઇ, બારૈયા બાલાભાઈ છગનભાઈ, બારૈયા રઘુભાઈ મગનભાઈ, પંડ્યા ગૌરીબેન ભાણશંકરભાઈ (ભાવનગર) ના કાકા થાય. તથા બારૈયા પિયુષભાઈ નંદરામભાઇ, બારૈયા કૌશિકભાઈ નંદરામભાઇ, બારૈયા મિહિર કાંતિભાઈ, બારૈયા પાર્થિવ સુરેશભાઈ, બારૈયા નમન સુરેશભાઈ, બારૈયા પીનલબેન કાંતિભાઈ, બારૈયા દેવાંગીબેન ગૌતમભાઈ ના દાદા થાય.
સાંખડાસર નં:-૧ નિવાસી સ્વ. જાની ભાનુશંકરભાઈ હરગોવિંદભાઈ ના જમાઈ થાય. તથા જાની હરજીભાઈ ભાનુશંકરભાઈ, જાની આણંદજીભાઈ ભાનુશંકરભાઈના બનેવી થાય.
સ્વ. નો લૌકિક વ્યવહાર (બેસણું) તા:- ૧૩ અને ૧૪/૧૨/૨૦૨૫ ને શનિવાર અને રવિવાર બે દિવસ અમારા નિવાસ્થાને (વાડીએ) રાખેલ છે. તેમજ સુંવાળા તા:- ૧૮/૧૨/૨૦૨૫ ને ગુરૂવારે રાખેલ છે. તથા બવળો ખર ખરો સાથે રાખેલ છે.
ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના. 🙏🕉️🙏😭🙏
✍️🪀✒️ નરેન્દ્રભાઈ. એમ. જાની - મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🎍🏡🌴♻️
શોક સંદેશ
0 સંદેશ | Messages