શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજ
Loading...
Photo

જાની હેતલબેન રામશંકરભાઈ,

મૃત્યુ: 20/05/2025, Tuesday

રબારીકા

ઉંમર: 32

🙏😭🙏🕉🙏 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ દુઃખ દ મરણ - રબારીકા.🙏🕉 🙏😭🙏


રબારીકા, તા. સિહોર નિવાસી જાની હેતલબેન રામશંકરભાઈ, ઉ.વર્ષ:- ૩૨ તા:- ૨૦/૦૫/૨૦૨૫ ને મંગળવારે અવસાન થયેલ છે. તે જાની રામશંકરભાઈ કુબેરભાઈના પત્નિ, વિશ્વાબેન, મયુરભાઈના માતૃશ્રી, સ્વ.જાની કુબેરભાઈ જુઠાભાઈના પુત્રવધુ, ઉમૈયાશંકર કુબેરભાઈ, જસુભાઈ કુબેરભાઈ, સ્વ.ગીતાબેન ઘનશ્યામભાઈ લાધવા (રાળગોન)ના નાનાભાઈના પત્ની, સ્વ.લાલજીભાઈ જુઠાભાઈ જાની, સ્વ.જગજીવનભાઈ જુઠાભાઈ જાની, સ્વ.જીવરામભાઈ જુઠાભાઈ જાની, સ્વ.લખમણભાઈ જુઠાભાઈ જાની, સ્વ.ભાનુશંકરભાઈ જુઠાભાઈ જાની, રતિલાલભાઈ જુઠાભાઈ જાની, સ્વ.હીરૂબેન કેશવજીભાઈ નાંદવા (કરમદીયા), ગોમતીબેન મથુરામભાઈ ધાંધલ્યા (ખરકડી) ના ભાઈના દીકરાના પત્ની, નરેશભાઈ ઉમિયાશંકરભાઈ જાની (ઓમકાર લાઈટ ડેકોરેશન), જયપાલભાઈ ઉમિયાશંકરભાઈ જાની, ઋત્વિકભાઈ જસુભાઈ જાની, યાજ્ઞિકભાઇ જસુભાઈ જાનીના કાકી થાય.


વાવડી નિવાસી સ્વ. મોનજીભાઈ દેવશંકરભાઈ પંડયાની પુત્રી, નરેશભાઈ, કપિલભાઈના બહેન થાય.


સ્વ. નો લૌકિક વ્યવહાર રબારીકા નિવાસ્થાને તા:- ૨૧ અને ૨૨/૦૫/૨૦૨૫ ને બુધવારે અને ગુરૂવારે એમ બે દિવસ રાખેલ છે. તેમના સુંવાળ તા:- ૨૨/૦૫/૨૦૨૫ ને ગુરૂવારે રાખેલ છે. બવળો ખરખરો વાવડી સ્વ. મોનજીભાઈ દેવશંકરભાઈ પંડયા, નરેશભાઈ મોનજીભાઈની વાડીએ રાખેલ છે.


ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના.🙏🕉🙏😭🙏

😢 ૐ શાંતિ ૐ
શોક સંદેશ
0 સંદેશ | Messages
કૃપા કરીને લોગિન ટિપ્પણીઓ પોસ્ટ કરવા માટે.
લોડ થઈ રહ્યું છે...

શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજમાં જોડાઓ

Nice to see you! Please Sign up with your account.