Photo

લાધવા ગિજુબેન લાભશંકરભાઈ

મૃત્યુ: 12/12/2025, Friday

રાળગોન

ઉંમર: 97

🙏😭🙏🏻🕉️🙏🏻 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - રાળગોન.🙏🏻🕉️🙏😭🙏


રાળગોન નિવાસી લાધવા ગિજુબેન લાભશંકરભાઈ ઉંમર વર્ષ:- ૯૭, તા:- ૧૨/૧૨/૨૦૨૫ ને શુક્રવારે કૈલાસવાસી થયેલ છે. તે સ્વ. લાધવા કનુભાઈ, લાધવા જીવરામભાઈ, જયાબેન કુરજીભાઇ ધાંધલ્યા (દિહોર), મંજુલાબેન હરજીભાઈ બારૈયા (ભાદ્રોડ)ના માતુશ્રી થાય. તથા ડો.પ્રવિણભાઇ (કંટાસર), રાજુભાઈ, સુરેશભાઈ, દિપકભાઇ નવનીતભાઈ, ભાવનાબેન, વર્ષાબેન, અરૂણાબેન, સોનલબેન, અલ્પાબેનના માં થાય. તથા લાધવા ત્રિકમભાઈ ખાટાભાઇ, લાધવા હરજીભાઈ જાગેશ્વરભાઈ, લાધવા ધીરૂભાઈ ગોરધનભાઇના કાકી થાય. તેમજ રોહિત, કાર્તિક, રૂદ્ર, ક્રિયાંશ, એકતા, સૃષ્ટિ, રૂત્વિક, તેજસ્વી, હેમાંક્ષી, ઉત્તમના વડમાં થાય. તથા ધાંધલ્યા કુરજીભાઈ નરોત્તમભાઈ (દિહોર), બારૈયા હરજીભાઈ કરૂણાશંકરભાઈ (ભાદ્રોડ) ના સાસુ થાય. તથા ધાંધલ્યા શામજીભાઈ માવજીભાઈ (સાંખડાસર), પંડ્યા ત્રિભુવનભાઈ જેશંકરભાઈ (ઘાટરવાળા), ધાંધલ્યા કલ્પેશભાઈ મોહનભાઈ (ટીમાણા), બારૈયા મુકેશભાઇ કનુભાઇ (ઘાટરવાળા), ભટ્ટ વિશાલભાઈ મહાસુકભાઈ (રાળગોન)ના વડસાસુ થાય.


કરમદિયા નિવાસી સ્વ. બારૈયા ભાણજીભાઇ લક્ષ્મીરામભાઈ, બારૈયા કુરજીભાઇ લક્ષ્મીરામભાઈના બેન થાય.


સ્વ. નો લૌકિક વ્યવહાર (બેસણું) તા:- ૧૪ અને ૧૫/૧૨/૨૦૨૫ ને રવિવાર અને સોમવારે અમારા નિવાસ્થાને ગામમાં રાખેલ છે. તેમજ બવળો ખર ખરો સાથે રાખેલ છે. તથા સુંવાળા તા:- ૧૮/૧૨/૨૦૨૫ ને ગુરૂવારે રાખેલ છે.


ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના. 🙏🕉️🙏😭🙏


✍️🪀✒️ નરેન્દ્રભાઈ. એમ. જાની - મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🎍🏡🌴♻️

😢 ૐ શાંતિ ૐ
શોક સંદેશ
0 સંદેશ | Messages
કૃપા કરીને લોગિન ટિપ્પણીઓ પોસ્ટ કરવા માટે.
લોડ થઈ રહ્યું છે...

શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજમાં જોડાઓ

Nice to see you! Please Sign up with your account.