ઘનશ્યામભાઈ પરશોતમભાઈ ધાંધલીયા
મૃત્યુ: 13/12/2025, Saturday
ભાવનગર/બારસો શિવ મહાદેવની વાડી
ઉંમર: 49
🙏😭🙏🏻🕉️🙏🏻 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ દુઃખ દ મરણ - બારસો શિવ મહાદેવની વાડી, ભાવનગર.🙏🏻🕉️🙏😭🙏
ભાવનગર, બારસો શિવ મહાદેવની વાડી નિવાસી ઘનશ્યામભાઈ પરશોતમભાઈ ધાંધલીયા ઉંમર વર્ષ:- ૪૯, તા:- ૧૩/૧૨/૨૦૨૫ ને શનિવારના રોજ દુઃખ દ રામચરણ પામેલ છે. તેઓ ગં. સ. ભાવિષાબેન ઘનશ્યામભાઈ ધાંધલીયા ના પતિ થાય. તથા સ્વ. બચુંભાઈ ભીખાભાઈ ધાંધલીયા (તખતગઢ વાળા) ના પૌત્ર થાય. તથા સ્વ. પરશોતમભાઈ બચુભાઈ ધાંધલીયાના પુત્ર થાય. તથા વિરલભાઈ પરશોતમભાઈ ધાંધલીયા ના મોટા ભાઈ થાય. તેમજ પ્રિયાંકભાઈ ઘનશ્યામભાઈ ધાંધલીયા, પ્રગતિબેન પ્રશાંતકુમાર જાની ના પિતાશ્રી થાય. તથા ભાવનાબેન પિયુષકુમાર પંડ્યા, આરતીબેન દિલીપકુમાર જાની, જ્યોતિબેન વિપુલકુમાર જાની ના ભાઈ થાય. તથા વજેરામભાઈ બચુભાઈ ધાંધલીયા, ધીરૂભાઈ, ભુપતભાઈ, ભરતભાઈ, સુરેશભાઈ ના ભત્રીજા થાય. તથા તરસરા નિવાસી હીરજીભાઈ અંબાશંકરભાઈ બારૈયા, શાંતિભાઈ, સ્વ. પ્રાગજીભાઈ ના ભાણેજ થાય.
સથરા નિવાસી મકનભાઈ નાગજીભાઈ પાલના જમાઈ થાય. તથા સુરેશભાઈ, ચંદ્રકાંતભાઈ ના બનેવી થાય.
સ્વ. નો લૌકિક વ્યવહાર (બેસણું) તા:- ૧૪ અને ૧૫/૧૨/૨૦૨૫ ને રવિવાર અને સોમવાર બે દિવસ બારસો શિવ મહાદેવ ની વાડી, વૃંદાવન ચોક માં રાખેલ છે. તેમજ બવળો ખર ખરો સાથે રાખેલ છે. તથા સુંવાળા તા:- ૧૫/૧૨/૨૦૨૫ ને સોમવારે રાખેલ છે.
ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના. 🙏🕉️🙏😭🙏
શોક સંદેશ
0 સંદેશ | Messages