Photo

નનંકુંવરબેન ભાણશંકરભાઈ જાની

મૃત્યુ: 14/12/2025, Sunday

ભાલર/દિહોર

ઉંમર: 84

🙏😭🙏🕉🙏 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - મું. ગામ:- ભાલર, હાલ:- દિહોર.🙏🕉 🙏😭🙏


મું. ગામ:- ભાલર, હાલ:- દિહોર નિવાસી નનંકુંવરબેન ભાણશંકરભાઈ જાની ઉંમર વર્ષ:- ૮૪, તા:- ૧૪/૧૨/૨૦૨૫ ને રવિવાર ના રોજ કૈલાશ વાસ થયેલ છે. તેઓ સ્વ. ભાણશંકરભાઈ મણિશંકરભાઈ ના ધર્મ પત્ની થાય. તેમજ ભુપતભાઈ (શિક્ષક - પ્રતાપરા) જાની, જયસુખભાઈ બારૈયા, મંગુબેન મનુભાઇ - કરમદિયા, પનોત નિમુબેન મનુભાઇ - દાત્રડ, બારૈયા મધુબેન દિનેશભાઈ પીપરલા, બારૈયા દક્ષાબેન કપિલભાઇ - દિહોર હાલ:- રાજકોટ, ધાંધલિયા જોસનાબેન ભાનુભાઈ - દેવલીના માતૃશ્રી થાય. તેમજ સ્વ. બેચરભાઈ મણિશંકર જાની, સ્વ. કરુણાશંકર મણિશંકર, સ્વ. ગોકુળભાઈ જકોળભાઈ જાની ના નાનાભાઇ પત્ની થાય. તથા સ્વ. નરભેરામભાઈ. કલ્યાણભાઈ જાની મહાશંકરભાઈ કલ્યાણભાઈ ના મોટાભાભી થાય. તથા વેણીશંકર બેચરભાઈ જાની, હરજીવનભાઈ કરુણાશંકર જાની દલપતભાઈ, રઘુભાઈ ગોકુળભાઈ, હરીભાઈ, બાબુભાઈના કાકી થાય. તેમજ જાની મનોજભાઈ મહાશંકર, જીગ્નેશભાઈ, મોટાબા થાય. તથા જાની કિશોરભાઈ ભુપતભાઈ, બળદેવભાઈ, ધર્મેશભાઈ, જીતુભાઈ જયસુખભાઈ - (SRP) ગોંડલ, અજયભાઈ ના દાદી થાય. તથા અંજવાળીબેન દેવશંકરભાઈ બારૈયા (તળાજા), કંસનબેન લક્ષ્મીરામભાઈ લાધવા (ઠાડચ), ઈચ્છાબેન દેવશંકરભાઈ પંડયા (ભાવનગર), અમરતબેન જીવરામભાઈ (પીપરલા) ના ભાભી થાય. તેમજ બારૈયા મનુભાઈ ત્રીભોવનભાઈ (કરમદિયા), પનોત મનુભાઈ મકનભાઈ (દાત્રડ), દિનેશભાઈ મનુભાઈ બારૈયા ( પીપરલા), બારૈયા કપીલભાઈ ગોપાભાઈ ( દિહોર), ધાંધલ્યા ભાનુભાઈ કાનજીભાઈ (દેવલી) ના સાસુ થાય. તથા પનોત આશાબેન યોગેશભાઈ દિહોર,પંડયા દક્ષાબેન શરદભાઈ - વાવડી ના દાદી થાય.


સ્વ. મેઘજીભાઈ ઉકાભાઇ પંડ્યા - ટીમાણા ના દિકરી થાય. તથા સ્વ. શામજીભાઈ મેઘજીભાઈ પંડ્યાના બેન અને પડ્યા ઉમીયાશકરભાઈ અને વેલજીભાઈના ફઈ થાય.


સ્વ. નો લૌકિક વ્યવહાર (બેસણું) તા:- ૧૫ અને ૧૬/૧૨/૨૦૨૫ ને સોમવાર અને મંગળવાર બે દિવસ અમારા નિવાસ સ્થાને દિહોર શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ જ્ઞાતિની વાડીમાં રાખેલ છે. તથા બવળો ખર ખરો સાથે રાખેલ છે. તેમજ સુંવાળા:- તા:- ૧૮/૧૨/૨૦૨૫ ને ગુરૂવાર ના રોજ રાખેલ છે.


ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના. 🙏🕉️🙏😭🙏


✍️🪀✒️ નરેન્દ્રભાઈ. એમ. જાની - મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🎍🏡🌴♻️

😢 ૐ શાંતિ ૐ
શોક સંદેશ
1 સંદેશ | Messages
કૃપા કરીને લોગિન ટિપ્પણીઓ પોસ્ટ કરવા માટે.
લોડ થઈ રહ્યું છે...

શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજમાં જોડાઓ

Nice to see you! Please Sign up with your account.