Photo

ભટ્ટ લાભશંકરભાઈ કાશીરામભાઈ

મૃત્યુ: 13/12/2025, Saturday

ટીમાણા

ઉંમર: 98

🙏😭🙏🕉️🙏 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - ગામ:- ટીમાણા. 🙏😭🙏🕉️🙏


ટીમાણા નિવાસી ભટ્ટ લાભશંકરભાઈ કાશીરામભાઈ, ઉમરવર્ષ:- ૯૮, તારીખ:- ૧૩/૧૨/૨૦૨૫ ને શનિવાર ના રોજ સ્વર્ગવાસી થયેલ છે. તેઓ હરેશભાઈ લાભશંકરભાઈ ભટ્ટ, રતીભાઈ લાભશંકરભાઈ ભટ્ટ, બારૈયા મુક્તાબેન બચુભાઈ ( ભાવનગર ), બારૈયા જીકુબેન બાલાશંકરભાઈ (ટીમાણા), સ્વ. પંડ્યા દક્ષાબેન વિઠ્ઠલભાઈ (ટીમાણા)ના પિતાશ્રી થાય. તેઓ સ્વ. મોહનભાઈ, તથા સ્વ. લાલજીભાઈ તથા સ્વ. કુબેરભાઈ કાશીરામભાઈના નાનાભાઈ થાય. તથા સ્વ. મોંઘીબેન રાધવજીભાઈ પંડ્યા (સખવદર), સ્વ. રતનબેન વિઠ્ઠલભાઈ જાળેલા (દેવગાણા), સ્વ. જમનાબેન હરીશંકરભાઈ પંડ્યા (ટીમાણા), સ્વ. વસનબેન ચુનીભાઈ બારૈયા (ભાવનગર)ના ભાઈ થાય. તથા સ્વ. અમરજીભાઈ તથા નરોત્તમભાઈ લાલજીભાઈ ભટ્ટ, સ્વ. નારણભાઈ, અરવિંદભાઈ મોહનભાઈ ભટ્ટ તથા મનુભાઈ, બાલાભાઈ કુબેરભાઈ ભટ્ટ ના કાકા થાય. તથા હિરેનભાઈ, ભાર્ગવભાઈ, મનોજભાઈ હરેશભાઈ ભટ્ટ, હર્ષભાઈ રતિભાઈ ભટ્ટ, હિરલબેનના દાદા થાય તથા નિર્વા , તિર્થ, મોક્ષ, રુદ્રા, તક્ષના વડદાદા થાય. તથા બારૈયા બચુભાઈ પૂર્ણાશંકરભાઈ (ભાવનગર) બારૈયા બાલાશંકરભાઈ વેલજીભાઈ (ટીમાણા) તથા પંડ્યા વિઠ્ઠલભાઈ નંદલાલભાઈ (ટીમાણા)ના સસરા થાય.


ઘાટરવાળા નિવાસી સ્વ.પંડ્યા લવજીભાઈ અમરજીભાઈ ના જમાઈ થાય. તથા સ્વ. ભાણજીભાઈ તથા સ્વ. શામજીભાઈ તથા કરશનભાઈ લવજીભાઈ પંડ્યા તથા હરીશંકરભાઈ તથા વાલજીભાઈ ઓધવજીભાઈ પંડ્યાના બનેવી થાય.


સ્વ. નો લૌકિક વ્યવહાર (બેસણું) તા:- ૧૬/૧૨/૨૦૨૫ ને મંગળવાર ના રોજ એક દિવસ અમારા નિવાસ સ્થાને રાખેલ છે. તેમજ સુંવાળા તા:- ૧૯/૧૨/૨૦૨૫ ને શુક્રવાર ના રોજ રાખેલ છે. તથા બવળો ખર ખરો સાથે રાખેલ છે.


ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના. 🙏🕉️🙏😭🙏


✍️🪀✒️ નરેન્દ્રભાઈ. એમ. જાની - મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🎍🏡🌴♻️

😢 ૐ શાંતિ ૐ
શોક સંદેશ
0 સંદેશ | Messages
કૃપા કરીને લોગિન ટિપ્પણીઓ પોસ્ટ કરવા માટે.
લોડ થઈ રહ્યું છે...

શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજમાં જોડાઓ

Nice to see you! Please Sign up with your account.