અંબાશંકરભાઈ હરગોવિંદભાઈ બારૈયા (કોઠારી)
મૃત્યુ: 15/12/2025, Monday
પીપરલા
ઉંમર: 72
🙏😭🙏🕉🙏 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - પીપરલા.🙏🕉 🙏😭🙏
પીપરલા નિવાસી અંબાશંકરભાઈ હરગોવિંદભાઈ બારૈયા (કોઠારી) ઉંમર વર્ષ:- ૭૨, તારીખ:- ૧૫/૧૨/૨૦૨૫ ને સોમવારના રોજ અક્ષરવાસી થયેલ છે. તેઓ જયાબેન અંબાશંકરભાઈ બારૈયાના પતિ થાય. તેઓ રમેશભાઈ, કિશોરભાઈ, હર્ષાબેન (કુંઢડા), રસીલાબેન (ભાવનગર), જાગૃતિબેન (નેસવડ), સુશીલાબેન (કુંઢડા)ના પિતાશ્રી થાય. તેમજ સાગર, નયન, મિતલ, મોહિતના દાદા થાય. તેમજ અ.નિ.લાભશંકર હરગોવિંદભાઈ બારૈયા, અ.નિ. નંદરામભાઈ હરગોવિંદભાઈ બારૈયા, અ.નિ.માધવજીભાઈ હરગોવિંદભાઈ બારૈયા તથા માનકુંવરબેન નરભેરામભાઈ જાની (સાંખડાસર નં:-૧)ના નાનાભાઇ તથા વજેરામભાઈ હરગોવિંદભાઈ બારૈયા તેમજ અ.નિ. લક્ષ્મીરામભાઈ હરગોવિંદભાઈ બારૈયા તથા કંચનબેન ગિરીશકુમાર ભટ્ટ (ભાવનગર) તથા પાર્વતીબેન દલપતભાઈ જાની (સાંખડાસર નં:-૧)ના મોટાભાઈ થાય. તથા અ.નિ. અંબાશંકરભાઈ જીવનભાઈ, અ.નિ. રતિલાલભાઈ તથા અ.નિ. દામોદરભાઈના પિતરાઇ નાનાભાઈ થાય. તથા મગનભાઈ, કનુભાઈ, મનુભાઈ, ઘનશ્યામભાઈ, જીતુભાઈ, નિર્મળાબેન, પરેશભાઈ, લાલજીભાઈના કાકા થાય. તથા દિનેશભાઈ, રાજુભાઈ, યોગેશભાઈ, દિલીપભાઈના દાદા થાય. તથા મગનલાલ ધનેશ્વર પંડ્યા (કુંઢડા), ગોપાલકુમાર લાભશંકરભાઈ જાની (ભાવનગર), મનસુખલાલ મણીશંકર પંડ્યા (નેસવડ), તથા હરિશંકર રાઘવજીભાઈ ધાંધલ્યા (કુંઢડા) ના સસરા થાય. તથા નરભેરામભાઈ નાનુભાઈ જાની (સાખડાસર નં:-૧), ગિરીશકુમાર રાઘવજીભાઈ ભટ્ટ (ભાવનગર), દલપતભાઈ લાભશંકરભાઈ જાની (સાંખડાસર નં:-૧) ના સાળા થાય.
મણાર નિવાસી અ.નિ. રાઘવજીભાઈ ગૌરીશંકરભાઈ ભટ્ટ ના જમાઈ થાય. તથા અ. નિ. દુર્લભભાઈ, ભાઈશંકરભાઈ, ભીખાભાઈ, મનસુખભાઈ, જગદીશભાઈ તથા ગીરીશભાઈના બનેવી થાય.
સ્વ. નો લૌકિક વ્યવહાર (બેસણું) તારીખ:- ૧૭ અને ૧૮/૧૨/૨૦૨૫ ને બુધવાર અને ગુરૂવાર બે દિવસ શ્રીજી વાડી - પીપરલા રાખેલ છે. તથા બવળો ખરખરો સાથે રાખેલ છે. તેમજ સુંવાળાં તારીખ:- ૧૯/૧૨/૨૦૨૫ ને શુક્રવારના રોજ રાખેલ છે.
ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના. 🙏🕉️🙏😭🙏
✍️🪀✒️ _નરેન્દ્રભાઈ. એમ. જાની - મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🎍🏡_🌴♻️
શોક સંદેશ
1 સંદેશ | Messages