જાની નંદલાલભાઈ લક્ષ્મણભાઈ
મૃત્યુ: 24/12/2025, Wednesday
ભાખલ
ઉંમર: 56
🙏😭🙏🕉🙏 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - ભાખલ.🙏🕉 🙏😭🙏
ભાખલ નિવાસી જાની નંદલાલભાઈ લક્ષ્મણભાઈ (PSI.CRPF) ઉંમર વર્ષ:- ૫૬, તારીખ:- ૨૪/૧૨/૨૦૨૫ ને બુધવારના રોજ સ્વર્ગવાસી થયેલ છે. તેઓ ગં. સ્વ કંચનબેન નંદલાલભાઈ જાનીના પતિ થાય. તેઓ સેજલબેન તથા રાજનભાઈ ના પિતાશ્રી થાય. તેઓ જાની ખાટાભાઈ લક્ષ્મણભાઈ, ઘનશ્યામભાઈ લક્ષ્મણભાઈ, દલપતભાઈ, મનસુખભાઈ, નરેશભાઈ, સ્વ.પંડ્યા કંચનબેન ભાઈશંકરભાઈ - કુંઢડા, પંડ્યા મંજુબેન ભુપતભાઈ - કુંઢડા ના ભાઈ થાય. તેઓ સ્વ. પ્રાણશંકરભાઈ જટાશંકરભાઈ, સ્વ. લાભશંકરભાઈ જટાશંકરભાઈ ના નાના ભાઈના દીકરા થાય. તથા સ્વ. ગંગારામભાઈ જટાશંકર જાનીના મોટાભાઈ ના દીકરા થાય. તેવો જાની પોલાભાઈ પ્રાણશંકરભાઈ, હરજીભાઈ, પ્રવીણભાઈ, નરોત્તમભાઈ, ભાણશંકરભાઈ ના કાકા ના દીકરા થાય. તેઓ જાની રામશંકરભાઈ ગંગારામભાઈ, કિશોરભાઈ, રમણીકભાઈ ના દાદા ના દિકરા થાય. તથા દેવગાણા નિવાસી સ્વ. રાઘવજીભાઈ વજેરામભાઈ બારૈયા ના ભાણેજ થાય. તથા પંડ્યા ભાઈશંકર નથુભાઈ, પંડ્યા ભુપતભાઈ ભાણજીભાઈ - કુંઢડા ના સાળા થાય. તથા ભાખલ નિવાસી મહેન્દ્રકુમાર, ગૌતમભાઈ, પિયુષભાઈ, આશિષ, તુષારભાઈ, ધવલકુમાર ના કાકા થાય. તથા શુભમ, કુંજના દાદા થાય.
ભાખલ નિવાસી સ્વ. કલ્યાણભાઈ ખોડાભાઈ પંડયા ના જમાઈ થાય. તથા ભાખલ નિવાસી પંડ્યા મનુભાઈ કલ્યાણભાઈ , નરભેરામભાઈ, ઉમેશભાઈ ના બનેવી થાય.
સ્વ. નો લૌકિક વ્યવહાર (બેસણું) તારીખ:- ૨૭ અને ૨૮/૧૨/૨૦૨૫ ને શનિવાર અને રવિવાર બે દિવસ અમારા નિવાસ્થાને રાખેલ છે. તેમજ સુંવાળા તા:- ૨૮/૧૨/૨૦૨૫ ને રવિવાર ના રોજ રાખેલ છે. તથા બવળો ખર ખરો સાથે રાખેલ છે.
ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના. 🙏🕉️🙏😭🙏
✍️🪀✒️ નરેન્દ્રભાઈ. એમ. જાની - મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🎍🏡🙏
શોક સંદેશ
0 સંદેશ | Messages