મુક્તાબેન માધવજીભાઈ બારૈયા
મૃત્યુ: 25/12/2025, Thursday
પીપરલા
ઉંમર: 95
🙏😭🙏🕉🙏 *શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - પીપરલા.*🙏🕉 🙏😭🙏
પીપરલા નિવાસી મુક્તાબેન માધવજીભાઈ બારૈયા ઉંમર વર્ષ:- ૯૫, તારીખ:- ૨૫/૧૨/૨૦૨૫ ને ગુરૂવાર ના રોજ અક્ષર નિવાસી થયેલ છે. તેઓ સ્વ. માધવજીભાઈ પ્રભાશંકરભાઈ બારૈયા ના ધર્મ પત્ની થાય. તથા શાંતિલાલભાઈ માધવજીભાઈ, જનકભાઈ ચંદુભાઈ, અ.નિ. નિર્મળાબેન લાલજીભાઈ ભટ્ટ - મણાર, ગં.સ્વ. કાંતુબેન મનસુખલાલ જાની - ભાવનગર ના માતૃશ્રી થાય. તથા અ.નિ. લવજીભાઈ જેશંકરભાઈ ના નાના ભાઈ ના પત્ની થાય. તથા અ.નિ. રામશંકરભાઈ પ્રભાશંકરભાઈ બારૈયા ના ભાભી થાય. તથા પ્રવીણભાઈ રામશંકરભાઈ, દલપતભાઈ, મહાશંકરભાઈ, અશોકભાઈ, નટુભાઈ, વિનોદભાઈ, મંજુબેન ભુપતભાઈ પંડ્યા - ભાવનગર, હીરાબેન દિનેશભાઈ જાની - ભાવનગર ના ભાભુ થાય. તથા ગં. સ્વ. સવિતાબેન નંદલાલભાઈ ભટ્ટ - રોયલ, અ. સૌ. કંચનબેન હરજીભાઈ લાધવા - ભાવનગર ના કાકી થાય. તથા અશ્વિનભાઈ, ચિંતનભાઈ, કિરણભાઈ, દીપકભાઈ, ડૉ. ઘનશ્યામભાઈ, હીનાબેન - ભાવનગર, જયશ્રીબેન - અગીયાળી, દક્ષાબેન - ભાવનગર, જલ્પાબેન - સથરા, ધરતીબેન - ભાવનગર, આરતીબેન - મણાર, જતીકાબેન - રાળગોન, કાજલબેન, પ્રિન્સ, દક્ષ, ઓમ, હસ્તી, દર્શ ના દાદીમા થાય. તથા લાલજીભાઈ મોનજીભાઈ ભટ્ટ - મણાર, અ.નિ. મનસુખલાલ નરશિભાઈ - ભાવનગર ના સાસુ થાય.
મણાર નિવાસી અ.નિ. મહાસુખભાઈ કુબેરભાઈ ભટ્ટ, અ.નિ. બટુકભાઈ, અ.નિ. અંતુભાઈ, અ.નિ. ગજાનંનભાઈના બેન થાય. તથા અ. નિ. જીતુભાઈ ભટ્ટ, સનતભાઈ, શરદભાઈ, વિપુલભાઈ ના ફઈ થાય.
સ્વ. નો લૌકિક વ્યવહાર (બેસણું) તારીખ:- ૨૯ અને ૩૦/૧૨/૨૦૨૫ ને સોમવાર અને મંગળવાર બે દિવસ શ્રીજી વાડી - પીપરલા રાખેલ છે. તેમજ સુંવાળા તા:- ૨૯/૧૨/૨૦૨૫ ને સોમવારના રોજ રાખેલ છે. તથા બવળો ખર ખરો સાથે રાખેલ છે.
ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના. 🙏🕉️🙏😭🙏
✍️🪀✒️ નરેન્દ્રભાઈ. એમ. જાની - મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🎍🏡🙏
શોક સંદેશ
0 સંદેશ | Messages