બારૈયા રતિલાલભાઈ નંદલાલભાઈ
મૃત્યુ: 27/12/2025, Saturday
બેલા
ઉંમર: 85
🙏😭🙏🕉🙏 *શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - બેલા.*🙏🕉 🙏😭🙏
બેલા નિવાસી બારૈયા રતિલાલભાઈ નંદલાલભાઈ ઉંમર વર્ષ:- ૮૫, તારીખ:- ૨૭/૧૨/૨૦૨૫ ના રોજ સ્વર્ગવાસ થયેલ છે. તેઓ સન્મુખભાઈ, નરેશભાઈ, મહેશભાઈ, જાળેલા લીલીબેન બટુકભાઈ (ચૂડી), ભટ્ટ પુનીબેન દિનેશભાઈ (ભાવનગર), પંડ્યા જસુબેન અશોકભાઈ (પીપરલા), ભટ્ટ રમાબેન બળવંતભાઈ ( ટીમાણા) ના પીતાશ્રી થાય. તથા બેનકુંવરબેન પ્રેમજીભાઈ રમણા (ચૂડી) ના મામા થાય. તથા બારૈયા શાંતિભાઈ, દલપતભાઈ, દિનકરભાઈ, ઈશ્વરભાઈ, સોનાબેન વેણીશંકરભાઇ પનોત (દિહોર) ના ભાઈ થાય. તેમજ સાગર, ભાવિક, યશ, દર્શન, ભૂમિત ના દાદા થાય.
મણાર નિવાસી લાધવા ઉમિયાશંકરભાઇ દેવશંકરભાઇ તથા સ્વ. રમણીકભાઇ, મનુભાઈ, જીતુભાઈ ના બનેવી થાય.
સ્વ. નો લૌકિક વ્યવહાર (બેસણું) તા:- ૨૯ અને ૩૦/૧૨/૨૦૨૫ ને સોમવાર અને મંગળવારે અમારા (જુના મકાને) નિવાસ સ્થાને રાખેલ છે. તેમજ સુંવાળા તા:- ૨૯/૧૨/૨૦૨૫ ને સોમવારે રાખેલ છે. તથા બવળો ખર ખરો સાથે રાખેલ છે.
ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના. 🙏🕉️🙏😭🙏
✍️🪀✒️ નરેન્દ્રભાઈ. એમ. જાની - મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🎍🏡_🙏
શોક સંદેશ
1 સંદેશ | Messages