Photo

અળવેશ્વરભાઈ ડાહ્યાભાઈ બારૈયા

મૃત્યુ: 04/01/2026, Sunday

ચોપડા (તખતગઢ)

ઉંમર: 85

🙏😭🙏🕉️🙏 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - ગામ: ચોપડા (તખતગઢ), તા.તળાજા, જી.ભાવનગર. 🙏😭🙏🕉️🙏


ગામ: ચોપડા (તખતગઢ), તા.તળાજા, જી.ભાવનગર નિવાસી અળવેશ્વરભાઈ ડાહ્યાભાઈ બારૈયા ઉંમર વર્ષ:- ૮૫, તારીખ:- ૦૪/૦૧/૨૦૨૬ ને રવિવાર ના રોજ અક્ષરવાસી થયેલ છે. તેઓ સવિતાબેન અળવેશ્વરભાઈ બારૈયાના પતિ થાય. તેમજ લાલજીભાઈ ડાહ્યાભાઈ બારૈયા, કુબેરભાઈ ડાહ્યાભાઈ બારૈયા તથા કનુભાઈ ડાહ્યાભાઈના ભાઈ થાય. તથા સ્વ. ક્સળશીભાઈ માવજીભાઈ બારૈયા, સ્વ. રામશંકરભાઈ જેશંકરભાઈ બારૈયા, સ્વ. કાનજીભાઈ નરભેરામભાઈ બારૈયાના પિતરાય ભાઈ થાય. તથા ગીરીશભાઈ, જગદીશભાઈ, સુરેશભાઈ દવે, નિમુબેન મહાસુખભાઈ જાળેલા - ચૂડી, જાગુબેન ભરતભાઇ ધાંધલ્યા - ભદ્રાવળ, પ્રવિણાબેન વિનોદભાઈ પાલ - તળાજાના પિતાશ્રી થાય. તથા અશોકભાઈ પંડ્યા - તળાજા, ભાનુશંકરભાઈ જાની - મહુવા, લલીતભાઈ પનોત - સમઢીયાળા, હરેશભાઈ જાળેલા - ચૂડી ના મામા થાય. તથા તળાજા (મૂળ ગામ:ટીમાણા) નિવાસી અંબાશંકરભાઈ ગૌરીશંકર પંડયા, ભદ્રાવળ નિવાસી જીવરામભાઈ ભાણજીભાઈ જાની સમઢીયાળા નિવાસી સ્વ. કુબેરભાઈ કુંવરજીભાઈ પનોત, ચૂડી નિવાસી કરૂણાશંકરભાઈ અંબારામભાઈ જાળેલાના સાળા થાય. તથા જીગ્નેશભાઈ, ચિંતનભાઈ, કલ્પેશભાઈ, જતીનભાઈ, ચિરાગભાઈ, ભાર્તેન્દુભાઈ, દીપકભાઈ, અમિતભાઈ, કશ્યપભાઈ ના દાદા થાય.


દિહોરના નિવાસી સ્વ. મણીભાઈ કુબેરભાઈ તથા નંદલાલભાઈ કુબેરભાઈ ધાંધલ્યાના બનેવી થાય.


સ્વ.નો લૌકિક વ્યવહાર (બેસણું) તા:- ૦૮ અને ૦૯/૦૧/૨૦૨૬ ને ગુરૂવાર અને શુક્રવાર બે દિવસ અમારા નિવાસ્થાને રાખેલ છે. તેમજ સુંવાળા તા:- ૦૯/૦૧/૨૦૨૬ શુક્રવારે રાખેલ છે. તથા બવળો ખર ખરો સાથે રાખેલ છે.


ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના.🙏🕉️🙏😭🙏


✍️🪀✒️ નરેન્દ્રભાઈ. એમ. જાની - ગુજરાત પાલીવાલ બ્રહ્મસમાજ મીડિયા પ્રમુખશ્રી મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🎍🏡_🙏

😢 ૐ શાંતિ ૐ
શોક સંદેશ
0 સંદેશ | Messages
કૃપા કરીને લોગિન ટિપ્પણીઓ પોસ્ટ કરવા માટે.
લોડ થઈ રહ્યું છે...

શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજમાં જોડાઓ

Nice to see you! Please Sign up with your account.