બારૈયા કાળુભાઈ ત્રિભોવનભાઈ
મૃત્યુ: 05/01/2026, Monday
દેવગાણા
ઉંમર: 85
🙏😭🙏🕉️🙏 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - દેવગાણા.🙏😭🙏🕉️🙏
દેવગાણા નિવાસી બારૈયા કાળુભાઈ ત્રિભોવનભાઈ ઉંમર વર્ષ:- ૮૫, તારીખ:- ૦૫/૦૧/૨૦૨૬ ને સોમવારે કૈલાસવાસી થયેલ છે. તેઓ બચુબેન કાળુભાઈ ના પતિ થાય. તેમજ બારૈયા કરશનભાઈ કાળુભાઈ, બારૈયા વિનોદભાઈ કાળુભાઈ (માજી બીઆરસી કોઓર્ડીનેટર સિહોર, સી.આર.સી દેવગાણા), બારૈયા ઘનશ્યામભાઈ કાળુભાઈ (દંગાપરા પ્રા શાળા ), બારૈયા રમેશભાઈ કાળુભાઈ (આકોલાળી પ્રા શાળા), રખુબેન ચુનીલાલ રમણા (ચુડી ), બાવકુવરબેન પ્રવિણભાઈ લાધવા (અગિયાળી ), કિરણબેન પિયુષકુમાર જોશી (તળાજા), લાધવા વર્ષાબેન અલ્પેશભાઈ (કરમદીયા) ના પિતાશ્રી થાય. તથા પ્રિયાંશ, ધર્મ, પરમ, આર્જવના દાદા થાય. તથા બારૈયા મણીશંકરભાઈ ત્રિભોવનભાઈના નાનાભાઈ અને લાધવા અંજવાળીબેન કાશીરામભાઈ રાળગોનના મોટાભાઈ થાય. તથા બારૈયા અમરજીભાઈ મણીશંકરભાઈ, હરિશંકરભાઈ, મોનજીભાઈ, જગદીશભાઈ, લાધવા માનુબેન અમુલખભાઈ, ગં. સ્વ. વિજુબેન દેવશંકરભાઈ ના કાકા થાય. તથા સ્વ. રેવાશંકરભાઈ જેશંકરભાઈ તથા સ્વ. વશરામભાઈ, વીરાભાઇ, સ્વ. વજેરામભાઈના કાકા ના દીકરા થાય. તથા નંદલાલભાઈ રેવાશંકરભાઈ, શિવશંકરભાઈ, મોનજીભાઈ, કનુભાઈ વશરામભાઈ, સ્વ. હરજીભાઈ, લલ્લુભાઈ વીરાભાઇ, અંબારામભાઈ, લક્ષ્મીરામભાઈ વજેરામભાઈ, રવિશંકરભાઈ, ધનેશ્વરભાઈ ના કાકા થાય. તથા રમણા ચુનીલાલ ભાઈશંકરભાઈ (ચુડી), લાધવા પ્રવીણભાઈ રામશંકરભાઈ (અગિયાળી), જોષી પિયુષકુમાર ઈશ્વરભાઈ (તળાજા), લાધવા અલ્પેશભાઈ કુરજીભાઈ (કરમદીયા) ના સસરા થાય. તથા પનોત શૈલેષભાઈ બટુકભાઈ દિહોરના વડસસરા થાય. તથા રાળગોન નિવાસી લાધવા કાશીરામભાઈ હકાભાઇ ના સાળા થાય. તથા હરજીભાઈ કાશીરામભાઈ ના મામા થાય.
ભાખલ નિવાસી સ્વ. નરશીભાઈ શામજીભાઈ જાનીના જમાઈ થાય. તથા જાની કલ્યાણભાઈ જીવરામભાઈ, સ્વ. ત્રિભોવનભાઈ, સ્વ. ભાનુભાઈ તથા અમરજીભાઈ સુખદેવભાઈ, જેશંકરભાઈ, જીવનભાઈ, સ્વ. લવજીભાઈના બનેવી થાય.
સ્વ. નો લૌકિક વ્યવહાર (બેસણું) તા:- ૦૮ અને ૦૯/૦૧/૨૦૨૬ ને ગુરૂવાર અને શુક્રવાર બે દિવસ શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ જ્ઞાતિની વાડી દેવગાણામાં રાખેલ છે. તથા બવળો ખરખરો સાથે રાખેલ છે. તેમજ સુંવાળા તારીખ:- ૦૯/૦૧/૨૦૨૬ ને શુક્રવારે રાખેલ છે.
ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના.🙏🕉️🙏😭🙏
✍️🪀✒️ નરેન્દ્રભાઈ. એમ. જાની - ગુજરાત પાલીવાલ બ્રહ્મસમાજ મીડિયા પ્રમુખશ્રી, મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🎍🏡*_🙏
શોક સંદેશ
1 સંદેશ | Messages