Photo

પ્રભાશંકરભાઈ ગીરજાશંકરભાઈ પંડ્યા

મૃત્યુ: 07/01/2026, Wednesday

બારસો શિવ મહાદેવ ની વાડી, ભાવનગર

ઉંમર: 72

🙏😭🙏🕉️🙏 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - બારસો શિવ મહાદેવ ની વાડી, ભાવનગર. 🙏😭🙏🕉️🙏


ભાવનગર - બારસો શિવ મહાદેવ ની વાડી, ભાવનગર નિવાસી પ્રભાશંકરભાઈ ગીરજાશંકરભાઈ પંડ્યા (પ્રોફેસર પંડ્યા) ઉંમર વર્ષ:- ૭૨, તા:- ૭/૦૧/૨૦૨૬ ને બુધવારે અક્ષર નિવાસી થયેલ છે. તેઓ વિજુબેન ના પતિ થાય. તેમજ પંડ્યા શૈલેષભાઈ, નિલેશભાઈ, જાગૃતીબેન અનિલભાઈ ભટ્ટ - ભાવનગર, અરૂણાબેન જીતુભાઈ પનોત - દાત્રડના પિતા થાય. તથા અ. નિ. પંડ્યા લક્ષ્મીશંકરભાઈ તથા પંડ્યા વેણીશંકરભાઈ, અ. નિ. ભટ્ટ લક્ષ્મીબેન અનંતરાયભાઈ - મણાર, મુકતાબેન હિરજીભાઈ ધાંધલ્યા - ખરકડી, જયાબેન રવજીભાઈ જાની - દિહોરના ભાઈ થાય. પંડ્યા રાજુભાઈ, ઘનશ્યામભાઈ, મહાશંકરભાઈ, મનસુખભાઈ, સ્વ. મહેશભાઈ, સ્વ. ઉમિયાશંકરભાઈ, ભાનુંભાઈ, કનુભાઈ, બટુકભાઈ, જાની ઈન્દુબેન ગંગારામભાઈ - દિહોર, જાની હંસાબેન હસમુખભાઈ - ઠાડચ, જાની રંજનબેન જયેશભાઈ - દિહોર, પંડ્યા ઉર્મિલાબેન અશોકભાઈ - દિહોર, ધાંધલીયા લીલીબેન વસંનજીભાઈ - ગઢડાના કાકા થાય. તથા પંડ્યા નિખિલભાઇ, ઉત્સવભાઈ, સૌરવભાઈ, ઉત્તમભાઈ, પારાશરભાઈ, શુભભાઈ, ઋત્વિકભાઈ, વેદભાઈ, ચેતાંશ, નિયતિબેન, સાક્ષીબેન, રિદ્ધિબેન, ધાર્મીબેન ના દાદા થાય. તેમજ પ્રફુલભાઈ, શરદભાઈ, રાજુભાઈ ના મામા થાય.


દિહોર નિવાસી સ્વ. જગજીવનભાઈ કાળાભાઈ જાનીના જમાઈ થાય. તથા સ્વ. જાની ગંગારામભાઈ, ગોવિંદભાઈ, કનુભાઈ, કિશોરભાઈના બનેવી થાય.


સ્વ. નો લૌકિક વ્યવહાર (બેસણું) તા:- ૧૦/૦૧/૨૦૨૬ ને શનિવાર ના રોજ એક જ દિવસ સમય:- સવારે ૦૮:૦૦ કલાક થી બપોરે ૦૨:૦૦ કલાક સુધી અટલ બિહારી વાજપેયી હોલ, મોતીબાગ, ટાઉનહોલ, ભાવનગર રાખેલ છે. ત્યાર બાદ ઘરે રાખેલ છે. તેમજ બવળો ખર ખરો સાથે રાખેલ છે. તથા સુંવાળા તા:- ૧૧/૦૧/૨૦૨૬ ને રવિવારે રાખેલ છે.


ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના.🙏🕉️🙏😭🙏


✍️🪀✒️ નરેન્દ્રભાઈ. એમ. જાની - ગુજરાત પાલીવાલ બ્રહ્મસમાજ મીડિયા પ્રમુખશ્રી, મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🎍🏡🙏

😢 ૐ શાંતિ ૐ
શોક સંદેશ
0 સંદેશ | Messages
કૃપા કરીને લોગિન ટિપ્પણીઓ પોસ્ટ કરવા માટે.
લોડ થઈ રહ્યું છે...

શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજમાં જોડાઓ

Nice to see you! Please Sign up with your account.