લાધવા કૈલાસબેન કનુભાઈ
મૃત્યુ: 09/01/2026, Friday
કરમદીયા
ઉંમર: 56
🙏😭🙏🕉️🙏 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - કરમદીયા. 🙏😭🙏🕉️🙏
કરમદીયા નિવાસી લાધવા કૈલાસબેન કનુભાઈ ઉંમર વર્ષ:- ૫૬, તા:- ૦૯/૦૧/૨૦૨૬ ને શુક્રવારના રોજ અક્ષર નિવાસી થયેલ છે. તેઓ કનુભાઈ નરશીભાઈ ના ધર્મપત્ની થાય. તેમજ હરેશભાઈ, શૈલેષભાઈ, ભાવનાબેનના માતૃશ્રી થાય. તથા લાધવા નરશીભાઈ ભવાનીશંકર ના પુત્રવધુ થાય. અને જનકભાઈ નરશીભાઈ, ભુપતભાઈ નરશીભાઈ, દુર્ગેશભાઈ નરશીભાઈ ના ભાભી થાય.
રાળગોન નિવાસી સ્વ. કરશનભાઈ શિબાભાઈ બારૈયાના દીકરી થાય. અને જીવરામભાઈ કરશનભાઈ બારૈયા, મેહુલભાઈ ભાનુશંકરભાઈ બારૈયા , અલ્પેશભાઈ ભાનુશંકરભાઈ બારૈયા, સંજયભાઈ જેરામભાઈ બારૈયા નાબહેન થાય.
સ્વ. નો લૌકિક વ્યવહાર (બેસણું) તા:- ૧૧ અને ૧૨/૦૧/૨૦૨૬ ને રવિવાર અને સોમવાર બે દિવસ અમારા નિવાસ્થાને રાખેલ છે. તેમજ સુંવાળા તા:- ૧૫/૦૧/૨૦૨૬ ને ગુરૂવારે રાખેલ છે. તથા બવળો ખર ખરો સાથે રાખેલ છે.
ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના. 🙏🕉️🙏😭🙏
✍️🪀✒️ નરેન્દ્રભાઈ. એમ. જાની - ગુજરાત પાલીવાલ બ્રહ્મસમાજ મીડિયા પ્રમુખશ્રી, 🛕 "મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🎍🏡🙏
શોક સંદેશ
0 સંદેશ | Messages