કસ્તુરબેન ઉમિયાશંકરભાઈ જાળેલા
મૃત્યુ: 09/01/2026, Friday
ઠાડચ
ઉંમર: 90
🙏😭🙏🕉️🙏 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - ઠાડચ. 🙏😭🙏🕉️🙏
ઠાડચ નિવાસી કસ્તુરબેન ઉમિયાશંકરભાઈ જાળેલા ઉંમર વર્ષ:- ૯૦, તારીખ:- ૦૯/૦૧/૨૦૨૬ ને શુક્રવારના રોજ સ્વર્ગવાસ થયેલ છે. તે સ્વ. જાળેલા ઉમિયાશંકર રામજીભાઈ ના ધર્મ પત્ની થાય. તથા જાળેલા ભાણશંકરભાઈ ઉમિયા શંકરભાઈ, મહાશંકરભાઈ ઉમિયાશંકરભાઈ, મથુરભાઈ ઉમિયાશંકરભાઈ, ભાગુબેન જયંતીભાઈ નાંદવા (રાળગોન) ના માતૃશ્રી થાય. તેમજ સ્વ. નાગજીભાઈ રામજીભાઈ સ્વ. ભગવાનભાઈ રામજીભાઈ ના નાના ભાઈ ના ધર્મ પત્ની થાય. તેમજ સ્વ. કુબેરભાઈ, સ્વ. નાનજીભાઈ, ભુપતભાઈ રામજીભાઈ, મનુભાઈ રામજીભાઈ જાળેલા ના ભાભી થાય. તેમજ સ્વ. હીરૂબેન ગિરધરભાઈ જાની (અગિયાળી ), સ્વ. રતનબેન નરશીભાઈ બારૈયા (ઈસોરા), સ્વ. હેમકુવરબેન કુરજીભાઈ જાની (ઠાડચ), જીકુબેન કુબેરભાઈ જાની (સથરા), સ્વ. વિજુબેન ભગવાનભાઈ જાની (અગીયાળી), પાનકુવરબેન ઉકાભાઇ રમણા (સાંખડાસર) ના ભાભી થાય. સ્વ. પ્રભાશંકર મણિશંકર જાળેલા, સ્વ. જટાશંકર જેઠાભાઈ જાળેલા તેમજ રેવાશંકરભાઈ જેશંકરભાઈ ના નાના ભાઈ ના પત્ની થાય. તેમજ પંકજભાઈ, હરેશભાઈ, મુકેશભાઈ ભાણશંકરભાઈ જાળેલા વિનોદભાઈ મહાશંકરભાઈ જાળેલા અનિલભાઈ, વિવેકભાઈ મથુરભાઈ જાળેલા તેમજ અલ્પાબેન નીતિનકુમાર રમણા (ચુડી) ના દાદીમા થાય. તેમજ મિતવા, મીત ના વડ દાદીમા થાય. તથા પ્રાણશંકર નાગજીભાઈ જાળેલા જીવરામભાઈ ભગવાનભાઈ જાળેલા (આચાયૅ શ્રી ઠાડચ) ના કાકી તેમજ સ્વ. પ્રવીણભાઈ કુબેરભાઈ, હસમુખભાઈ નાનજીભાઈ, હિંમતભાઈ મનુભાઈ, ઘનશ્યામભાઈ ભુપતભાઈ, ના મોટાબા થાય. તેમજ જયંતીભાઈ મોહનભાઈ નાંદવા (રાળગોન) ના સાસુ થાય. તેમજ નીતિનકુમાર સડુભાઈ રમણા (ચુડી) ના વડ સાસુ થાય.
અગિયાળી નિવાસી સ્વ. ભીખાભાઈ પ્રાગજીભાઈ જાની, સ્વ. લક્ષ્મીરામભાઈ પ્રાગજીભાઈ જાની, મણિશંકરભાઈ નારણભાઈ જાની, કરુણાશંકરભાઈ નારણભાઈ જાની, (અગીયાળી) હરગોવિંદભાઈ અંબારામભાઈ જાની (ટીમાણા) બેન થાય. તેમજ દીપકભાઈ ભીખાભાઈ જાની, પ્રવીણભાઈ લક્ષ્મીરામભાઈ જાનીના ફઈ થાય.
સ્વ. નો લૌકિક વ્યવહાર (બેસણું) તા:- ૧૧ અને ૧૨/૦૧/૨૦૨૬ ને રવિવાર અને સોમવારે બે દિવસ બગદાણા રોડે અમારા નિવાસ્થાને રાખેલ છે. તેમજ સુંવાળા તા:- ૧૩/૦૧/૨૦૨૬ ને મંગળવારે રાખેલ છે. તથા બવળો ખર ખરો સાથે રાખેલ છે.
ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના. 🙏🕉️🙏😭🙏
✍️🪀✒️ નરેન્દ્રભાઈ. એમ. જાની - ગુજરાત પાલીવાલ બ્રહ્મસમાજ મીડિયા પ્રમુખશ્રી, મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🎍🏡🙏
શોક સંદેશ
0 સંદેશ | Messages