Photo

નંદુબેન પ્રાણશંકરભાઈ પંડ્યા

મૃત્યુ: 09/01/2026, Friday

દેવગાણા

ઉંમર: 84

🙏😭🙏🕉️🙏 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - દેવગાણા. 🙏😭🙏🕉️🙏


દેવગાણા નિવાસી નંદુબેન પ્રાણશંકરભાઈ પંડ્યા ઉંમર વર્ષ:- ૮૪, તા:- ૦૯/૦૧/૨૦૨૬ ને શુક્રવાર રોજ અક્ષરનિવાસી થયેલ છે. તેઓ પ્રાણશંકરભાઈ લક્ષ્મીરામભાઈ પંડ્યાના ધર્મ પત્ની થાય. તથા સ્વ. જયંતીભાઈ પ્રાણશંકરભાઈ, સ્વ. અશોકભાઈના માતૃશ્રી થાય. તથા કેતનભાઈ જયંતિભાઈ, કવિતાબેન વિશ્વાસકુમાર, રિંકુબેન મિલનકુમારના દાદી માં થાય. તેમજ સ્વ. પુર્ણાશંકરભાઈ લક્ષ્મીરામભાઈ, રણછોડભાઈ, માધવજીભાઈ, વેલજીભાઈ, સ્વ. મૂળજીભાઈ મોનજીભાઈ નાનાભાઈ ના પત્ની થાય. તથા દલપતભાઈ પૂર્ણાશંકરભાઈ, મનુભાઈ હરગોવિંદભાઈ, જગદીશભાઈ, પરમાણંદભાઈ મૂળજીભાઈ, ઉમિયાશંકરભાઈ રણછોડભાઈ, મનુભાઈ, રમેશભાઈ, ભરતભાઈ, માધવજીભાઈ, વલ્લભભાઈ, હર્ષદભાઈ વેલજીભાઈ, બુધાભાઈ, જીતેન્દ્રભાઈ ના કાકી થાય. તથા સ્વ. પ્રભાશંકરભાઈ રવજીભાઈ, ત્રિકમભાઈ, ગૌરીશંકરભાઈ, રણછોડભાઈ, જગદીશભાઈ ના ભાભી થાય. તથા ભટ્ટ માનકુવરબેન નારણભાઈ, બારૈયા અનુબેન નંદરામભાઈ, બારૈયા પુનીબેન માધવજીભાઈ ના કાકી થાય. તથા વસંનબેન ગીરીયાશંકરભાઈ, રામકુંવરબેન રમેશભાઈ, શારદાબેન હરેશભાઈ જાની, બારૈયા વિશ્વાસકુમાર મનસુખભાઈ - દેવગાણા, જાની મિલનકુમાર જાદવજીભાઈ - અગીયાળી ના વડ સાસુ થાય.


ટીમાણા નિવાસી સ્વ. ભટ્ટ મોહનભાઈ કાશીરામભાઈ દીકરી થાય. તેમજ સ્વ. નારણભાઈ મોહનભાઈ, અળવેશ્વરભાઈ મોહનભાઈ, નરોતમભાઈ લાલજીભાઈ, મનુભાઈ કુબેરભાઈ, હરેશભાઈ લાભશંકરભાઈના બેન થાય.


સ્વ. નો લૌકિક વ્યવહાર (બેસણું) ઉત્તર ક્રિયા નિમિત્તે બુંગણ પાથરવાનું તા:- ૧૫/૦૧/૨૦૨૬ ને ગુરૂવાર સવારે ૧૦:૩૦ કલાકે અમારા નિવાસ સ્થાને (ભોજપરા વિસ્તાર) દેવગાણા ખાતે રાખેલ છે. તેમજ સુંવાળા તા:-૧૫/૦૧/૨૦૨૬ ને ગુરૂવાર ના રોજ રાખેલ છે. તથા બવળો ખર ખરો સાથે રાખેલ છે.


ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના. 🙏🕉️🙏😭🙏


✍️🪀✒️ નરેન્દ્રભાઈ. એમ. જાની - ગુજરાત પાલીવાલ બ્રહ્મસમાજ મીડિયા પ્રમુખશ્રી, 🛕 મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🎍🏡🙏

😢 ૐ શાંતિ ૐ
શોક સંદેશ
0 સંદેશ | Messages
કૃપા કરીને લોગિન ટિપ્પણીઓ પોસ્ટ કરવા માટે.
લોડ થઈ રહ્યું છે...

શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજમાં જોડાઓ

Nice to see you! Please Sign up with your account.