ભાનુશંકરભાઈ પરમાણંદભાઈ રમણા
મૃત્યુ: 09/01/2026, Friday
કરમદીયા
ઉંમર: 90
🙏😭🙏🕉️🙏 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - કરમદીયા. 🙏😭🙏🕉️🙏
કરમદીયા નિવાસી ભાનુશંકરભાઈ પરમાણંદભાઈ રમણા ઉંમર વર્ષ:- ૯૦, તારીખ:- ૦૯/૦૧/૨૦૨૬ ને શુક્રવાર ના રોજ સ્વર્ગવાસ થયેલ છે. તેઓ સ્વ. પરમાણંદભાઈ લવજીભાઈ રમણા ના પુત્ર થાય. તથા સ્વ. શિવશંકરભાઈ લવજીભાઈ ના ભત્રીજા થાય. તેઓ રમણા મહાશંકરભાઈ ભાનુશંકરભાઈ, રમણીકભાઈ, ગિરાભાઈ, મોતીરામભાઈ, લીલીબેન હિંમતભાઈ પંડયા (ગઢડા), મધુબેન રણછોડભાઈ જાળેલા (ત્રાપજ)(મુંબઈ) ના પિતાશ્રી થાય. તથા સ્વ. જાદવજીભાઈ મોનજીભાઈ રમણા, વિઠ્ઠલભાઈ, રામજીભાઈ, ઈશ્વરભાઈ ના ભત્રીજા થાય. તથા મણિશંકરભાઈ જાદવજીભાઈ રમણા, નરશીભાઈ, પ્રેમશંકરભાઈ (ભાવનગર), પ્રાણશંકરભાઈ વિઠ્ઠલભાઈ રમણા, હિંમતભાઈ, સુરેશભાઈ, અશોકભાઈ, રવિભાઈ, વિજયભાઈ રામજીભાઈ રમણા, સ્વ. મહેશભાઈ, રણછોડભાઈ ઈશ્વરભાઈ રમણા, વેણીશંકરભાઈ ના મોટાભાઈ થાય. તથા જયસુખભાઈ, કાર્તિકભાઈ, ચિરાગભાઈ, રાજનભાઈ, જતીનભાઈ, દર્શનભાઈ, મનીષભાઈ, પ્રશાંતભાઈ, ઓમભાઇ, અને કિંજલબેન ના દાદા થાય. તેમજ પંડયા હિંમતભાઈ માવજીભાઈ (ગઢડા) તથા જાળેલા રણછોડભાઈ રાઘવજીભાઇ (ત્રાપજ)(મુંબઈ) ના સસરા થાય. તથા રાળગોન નિવાસી સ્વ. હરિશંકરભાઈ દામજીભાઈ લાધવા,જીવનભાઈ તથા ભટ્ટ લાભશંકરભાઈ ખોડાભાઈ, રામશંકરભાઈ, પુનાભાઈ, મણિશંકરભાઈ ના ભાણેજ થાય.
કરમદીયા નિવાસી સ્વ. પંડયા ભુપતભાઈ લક્ષ્મીરામભાઈ ના બનેવી થાય. તથા પંડયા શંભુભાઈ ભુપતભાઈ, નરોત્તમભાઈ ના મામા થાય.
સ્વ. નો લૌકિક વ્યવહાર (બેસણું) તા:- ૧૧ અને ૧૨/૦૧/૨૦૨૬ રવિવાર અને સોમવાર બે દિવસ અમારા નિવાસ્થાને રાખેલ છે. તથા બવળો ખરખરો સાથે રાખેલ છે. તથા સુંવાળા ૧૫/૦૧/૨૦૨૬ ને ગુરૂવાર રાખેલ છે.
ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના. 🙏🕉️🙏😭🙏
✍️🪀✒️ નરેન્દ્રભાઈ. એમ. જાની - ગુજરાત પાલીવાલ બ્રહ્મસમાજ મીડિયા પ્રમુખશ્રી, 🛕મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🎍🏡🙏
શોક સંદેશ
0 સંદેશ | Messages