બટુકભાઈ વાલજીભાઈ જાની
મૃત્યુ: 11/01/2026, Sunday
દિહોર
ઉંમર: 74
🙏😭🙏🕉️🙏 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - દિહોર. 🙏😭🙏🕉️🙏
દિહોર નિવાસી બટુકભાઈ વાલજીભાઈ જાની ઉંમર વર્ષ:- ૭૪, તા:- ૧૧/૦૧/૨૦૨૬ ને રવિવાર ના રોજ રામચરણ પામેલ છે . તેઓ મંજુલાબેન બટુકભાઈ જાનીના પતિ થાય. તથા મહેશભાઈ, નરેશભાઈ, પ્રભાબેન શરદભાઈ ધાંધલ્યા - સથરા, જિજ્ઞાબેન અશ્વિનભાઈ ધાંધલ્યા - વેળાવદરના પિતાશ્રી થાય. તથા સ્વ. લાભશંકરભાઈ ઓધવજીભાઈ જાની, સ્વ. ઉમિયાશંકરભાઈ ઓધવજીભાઈ જાનીના કાકા ના દીકરા ભાઈ થાય. તથા સ્વ. પંડ્યા સમજુબેન માધવજીભાઈ - બાબરીયાત, સ્વ. પંડ્યા પુનભાઈબેન આણંદજીભાઈ - દિહોર ના ભાઈ થાય. તથા સ્વ. જગજીવનભાઈ કાળાભાઈ જાની, હરજીવનભાઈ કાળાભાઈ જાની, ડાયાભાઈ કાળાભાઈ જાની, બાબુભાઈ કાળાભાઈ જાની, રામેશ્વરભાઇ કાળાભાઈ જાની ના ભાઈ થાય. તે બાબુભાઈ માધવજીભાઈ પંડ્યા - બાબરીયાત, રમેશભાઈ આણંદભાઈ પંડ્યા - દિહોરના મામા થાય. તથા ઈશ્વરભાઈ જાની - (પુર્વ દિહોર જિલ્લા પંચાયત), રાજુભાઈ ઉમિયાશંકર જાની, કનુભાઈ જગજીવનભાઈ જાની, વજેરામભાઈ હરજીવનભાઈ જાની, પ્રાણશંકરભાઈ ડાયાભાઈ જાની, જયેશભાઈ બાબુભાઈ જાની, જીતેન્દ્રભાઈ રામેશ્વરભાઇ જાની ના કાકા થાય. તથા સ્વ. લાધવા જીવાભાઇ મીઠાભાઈ, સ્વ. લાધવા દેવજીભાઈ મીઠાભાઈ - કરમદીયાના ભાણેજ થાય.
દિહોર નિવાસી સ્વ. નારણભાઈ ગોરધનભાઈ પંડ્યા ના જમાઈ થાય. તથા સ્વ. રાઘવજીભાઈ, કાનજીભાઈ, સ્વ. અનંતરાયભાઈ ના બનેવી થાય.
સ્વ. નો લૌકિક વ્યવહાર (બેસણું) તા:- ૧૨ અને ૧૩/૦૧/૨૦૨૬ ને સોમવાર અને મંગળવાર બે દિવસ શ્રી પાલીવાલ બ્રહ્મ સમાજ જ્ઞાતિની વાડી - દિહોર મુકામે રાખેલ છે. તેમજ બવળો ખર ખરો સાથે રાખેલ છે. તથા સુંવાળા તા:- ૧૫/૦૧/૨૦૨૬ ને ગુરૂવારના રોજ રાખેલ છે.
🪀 જીતુભાઈ જાની - 9428811140
🪀ઈશ્વરભાઈ જાની - 987951 3573
ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના. 🙏🕉️🙏😭🙏
✍️🪀✒️ નરેન્દ્રભાઈ. એમ. જાની - ગુજરાત પાલીવાલ બ્રહ્મસમાજ મીડિયા પ્રમુખશ્રી, 🛕 મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🎍🏡🙏
શોક સંદેશ
0 સંદેશ | Messages