Photo

લક્ષ્મીબેન લીલાધરભાઇ ધાંધલ્યા

મૃત્યુ: 13/01/2026, Tuesday

વાવડી

ઉંમર: 91

🙏😭🙏🕉️🙏 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - વાવડી. 🙏😭🙏🕉️🙏


વાવડી નિવાસી લક્ષ્મીબેન લીલાધરભાઇ ધાંધલ્યા ઉંમર વર્ષ:- ૯૧, તા:- ૧૩/૦૧/૨૦૨૬ ને મંગળવાર ના રોજ રામચરણ પામેલ છે . તેઓ સ્વ. લીલાધરભાઇ હરિશંકરભાઈ ધાંધલ્યા ના ધર્મ પત્ની થાય. તથા રમેશભાઈ, કાંતિભાઈ, અશોકભાઈ, ઈસાબેન શંભુભાઈ પંડ્યા - દેવગાણા, સતુબેન નરભેરામભાઈ રમણા - સીદસર, રામુબેન કનુભાઈ જાની - રબારીકા, ગીતાબેન મહાશંકરભાઈ પનોત - નેસવડ ના માતૃશ્રી થાય. તથા શંભુભાઈ હરિશંકરભાઈ પંડ્યા - દેવગાણા, નરભેરામભાઈ શામજીભાઈ રમણા - સીદસર, કનુભાઈ મૂળજીભાઈ જાની - રબારીકા, મહાશંકરભાઈ ચિથરભાઈ પનોત - નેસવડ ના સાસુ થાય. તથા સ્વ. નથુભાઈ હરિશંકરભાઈ ધાંધલ્યા ના નાના ભાઈ ના પત્ની થાય. તથા સ્વ. પોપટભાઈ હરિશંકરભાઈ, સ્વ. ભાનુભાઈ હરિશંકરભાઈ, સ્વ. ભાયશંકરભાઈ ના ભાભી થાય. તથા ધાંધલ્યા વજેરામભાઈ નથુભાઈ ના કાકી થાય. તથા શાંતિભાઈ પોપટભાઈ, બળદેવભાઈ, કિશોરભાઈ, દિલીપભાઈ ભાનુભાઈ, સતિષભાઈ, અશ્વિનભાઈ ભાયશંકરભાઈ, સત્યમભાઈ, ચંદનભાઈ ના ભાભુ થાય. તથા ધાંધલ્યા પ્રેમજીભાઈ જેશંકરભાઈ, સ્વ. ગંગારામભાઈ, સ્વ. ધનજીભાઈ, સ્વ. નાનજીભાઈ ના ભાભી થાય. તથા હસમુખભાઈ રમેશભાઈ, પ્રદીપભાઈ, નિકુલભાઈ, મોહિતભાઈ કાંતિભાઈ, વિવેકભાઈ અશોકભાઈ ના દાદી માં થાય. યોગીરાજભાઈ વજેરામભાઈ, વિરાટભાઈ, શિવમ્, પાર્થ, મંત્ર, અક્ષયના મા થાય. તથા જાની સમીરકુમાર જીતુભાઈ - દિહોર, જાની દિલીપભાઈ હરગોવિંદભાઈ - ભાખલના વડ સાસુ થાય.


સથરા/ પીપરલા નિવાસી બસુબેન લાભશંકરભાઈ, ધનબાઈબેન માવજીભાઈ - પીપરલા ના બેન થાય. તથા પંડ્યા લાભશંકરભાઈ પ્રેમજીભાઈ - સથરા, પંડ્યા માવજીભાઈ વિશ્વંભરભાઈ - પીપરલા ના સાળી થાય. તથા પંડ્યા ભાનુભાઈ લાભશંકરભાઈ, કાંતિભાઈ, હરજીભાઈ, રમેશભાઈ, હિતેશભાઈ, પંડ્યા ઘનશ્યામભાઈ માવજીભાઈ, રમેશભાઈના માસી થાય. તથા સ્વ. જાની મોનજીભાઈ કરુણાશંકરભાઈ, સ્વ. જાની શિવરામભાઈ શિબાભાઈ, સ્વ. મગનભાઈ, સ્વ. મથુરામભાઈ, ઉમિયાશંકરભાઈ, લાલજીભાઈ, નંદલાલભાઈ ના ફઈ થાય.


સ્વ. નો લૌકિક વ્યવહાર (બેસણું) તા:- ૧૬ અને ૧૭/૦૧/૨૦૨૬ ને શુક્રવાર અને શનિવાર બે દિવસ વાવડી ગામમાં અમારા નિવાસ્થાને રાખેલ છે. તેમજ બવળો ખર ખરો સાથે રાખેલ છે. તથા સુંવાળા તા:- ૧૫/૦૧/૨૦૨૬ ને ગુરૂવાર ના રોજ રાખેલ છે.


ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના. 🙏🕉️🙏😭🙏


✍️🪀✒️ નરેન્દ્રભાઈ. એમ. જાની - ગુજરાત પાલીવાલ બ્રહ્મસમાજ મીડિયા પ્રમુખશ્રી, મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🎍🏡🙏

😢 ૐ શાંતિ ૐ
શોક સંદેશ
0 સંદેશ | Messages
કૃપા કરીને લોગિન ટિપ્પણીઓ પોસ્ટ કરવા માટે.
લોડ થઈ રહ્યું છે...

શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજમાં જોડાઓ

Nice to see you! Please Sign up with your account.