ભરતભાઈ છગનભાઈ ધાંધલ્યા
મૃત્યુ: 14/01/2026, Wednesday
ભદ્રાવળ નં:-૩
ઉંમર: 54
🙏😭🙏🕉️🙏 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - ભદ્રાવળ નં:-૩. 🙏😭🙏🕉️🙏
ભદ્રાવળ નં:-૩ નિવાસી ભરતભાઈ છગનભાઈ ધાંધલ્યા ઉંમર વર્ષ:- ૫૪, તા:- ૧૪/૦૧/૨૦૨૬ ને બુધવાર ના રોજ રામચરણ પામેલ છે. તેઓ જાગૃતિબેન ભરતભાઈ ધાંધલ્યા ના પતિ થાય. તથા આશિષભાઈ, રાહુલભાઈ ના પિતાજી થાય. તથા છગનભાઈ કરશનભાઈ ધાંધલ્યા ના પુત્ર થાય. તથા રમેશભાઈ, મનસુખભાઈ, મંજુબેન વેણીશંકરભાઈ બારૈયા - ટીમાણા, મધુબેન જગદીશભાઈ બારૈયા - તખડગઢ ના ભાઈ થાય. તથા સ્વ. ભાયશંકરભાઈ નાનજીભાઈ, નારણભાઈ નાનજીભાઈ ધાંધલ્યા, રામજીભાઈ ઓધવજીભાઈ, નંદરામભાઇ મોહનભાઈ, ગીરજ્યાશંકર દલપતભાઈ ધાંધલ્યા - અગીયાળી ના ભાઈ થાય. તથા મોહનભાઈ રવજીભાઈ, નટુભાઈ ખોડાભાઈ - અગિયાળીના ભત્રીજા થાય. તથા મિલનભાઈ ના કાકા થાય. તથા યાગ્નિકભાઈ ના મોટા બાપા થાય. તથા વેણીશંકરભાઈ ઉકાભાઇ બારૈયા - ટીમાણા ના સાળા થાય. તથા દેવગાણા નિવાસી સ્વ. બારૈયા નરશીભાઈ લાલજીભાઈ, લાભશંકરભાઈ, રતિલાલ ના ભાણેજ થાય.
તખતગઢ નિવાસી સ્વ. અળવેશ્વરભાઈ ડાયાભાઈ બારૈયા ના જમાઈ થાય. તથા ગીરીશભાઈ, જગદીશભાઈ, સુરેશભાઈ ના બનેવી થાય.
સ્વ. નો લૌકિક વ્યવહાર (બેસણું) તા:- ૧૭ અને ૧૮/૦૧/૨૦૨૬ ને શનિવાર અને રવિવાર બે દિવસ અમારા નિવાસસ્થાને રાખેલ છે. તેમજ સુંવાળા તા:- ૨૨/૦૧/૨૦૨૬ ને ગુરૂવાર ના રોજ રાખેલ છે. તથા બવળો ખર ખરો સાથે રાખેલ છે.
ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના. 🙏🕉️🙏😭🙏
✍️🪀✒️ નરેન્દ્રભાઈ. એમ. જાની - ગુજરાત પાલીવાલ બ્રહ્મસમાજ મીડિયા પ્રમુખશ્રી, 🛕 .. મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🎍🏡🙏
શોક સંદેશ
0 સંદેશ | Messages