ભાગુબેન વજેરામભાઈ ભટ્ટ
મૃત્યુ: 17/01/2026, Saturday
ઘાટરવાળા
ઉંમર: 101
🙏😭🙏🕉️🙏 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - ઘાટરવાળા . 🙏😭🙏🕉️🙏
ઘાટરવાળા નિવાસી ભાગુબેન વજેરામભાઈ ભટ્ટ ઉંમર વર્ષ:- 101, તા:- 17/01/2026 ને શનિવાર ના રોજ રામચરણ પામેલ છે. તેઓ સ્વ. વજેરામભાઈ રઘુરામભાઈ ભટ્ટ ના ધર્મ પત્ની થાય. તથા મનહરલાલ (મનુભાઈ ) વજેરામભાઈ ભટ્ટ, કંચનબેન કુંદનભાઈ બારૈયા - દેવગાણા, મંજુલાબેન ભાનુશંકરભાઈ બારૈયા - દેવગાણા, નિર્મળાબેન શાંતિલાલ પંડ્યા - ટીમાણા, હર્ષાબેન મૂળશંકરભાઈ પંડ્યા - કુંઢડા, કૈલાશબેન નારણભાઈ પંડ્યા - ટીમાણા ના માતૃશ્રી થાય. તથા બચુભાઈ મથુરામભાઈ ભટ્ટ, સ્વ. ભીખાભાઈ નાનજીભાઈ ભટ્ટ, ભાનુભાઈ શંભુભાઈ ભટ્ટના મોટા ભાઈ ના પત્ની થાય. તથા પ્રફુલભાઈ મનહરલાલ ભટ્ટ, ગૌતમભાઈ મનહરલાલ ભટ્ટ - MPHW કુંઢેલી, અનંતરાય મનહરલાલ ભટ્ટ - અમદાવાદ અશોકકુમાર ભાનુશંકર બારૈયા (ભાણેજ) ના દાદી થાય. તથા બાબુભાઈ બચુભાઈ ભટ્ટ, રવિશંકરભાઈ, ઘનશ્યામભાઈ, મહાસુખભાઇ ભીખાભાઈ ભટ્ટ, પ્રદીપભાઈ ભટ્ટ - સરપંચ ઘાટરવાળા, હર્ષદભાઈ -આર્મી, સ્વ. રજનીકાંત ભાનુભાઈ ભટ્ટના ભાભુ થાય. તથા જ્યોત્સનાબેન, બીનાબેન, મીતાક્ષ, હર્ષિત, વૈદિક, શ્લોક, ક્રિયાંશના દાદી મા થાય. તથા બારૈયા કુંદનભાઈ નરશીભાઈ-દેવગાણા, બારૈયા ભાનુશંકર જટાશંકર- દેવગાણા, પંડ્યા શાંતિલાલ દયારામભાઈ - ટીમાણા, પંડ્યા મૂળશંકરભાઈ હરિશંકરભાઈ - કુંઢડા, પંડ્યા નારણભાઈ હરગોવિંદભાઈ -ટીમાણા ના સાસુ થાય. તથા રોહિતકુમાર ઇશ્વરભાઇ પંડ્યા - ટીમાણા, હિતેશકુમાર વજેરામભાઈ ધાંધલ્યા - દેવગાણા ના વડ સાસુ થાય.
ટીમાણા નિવાસી સ્વ. પંડ્યા લાલજીભાઈ સુખદેવભાઈ, સ્વ. પંડ્યા શામજીભાઈ સુખદેવભાઈ, પંડ્યા માવજીભાઈ સુખદેવભાઈ સ્વ - પંડ્યા જીવરામભાઈ નાગજીભાઈ, સ્વ - પંડ્યા રવજીભાઈ રેવાશંકરભાઈના બહેન થાય.
સ્વ. નો લૌકિક વ્યવહાર (બેસણું) તા:- ૨૦ અને ૨૧/૦૧/૨૦૨૬ ને મંગળવાર અને બુધવાર બે દિવસ અમારા નિવાસ્થાને રાખેલ છે. તેમજ બવળો ખર ખરો સાથે રાખેલ છે. તથા સુંવાળા તા:- ૨૩/૦૧/૨૦૨૫ ને શુક્રવારના રોજ રાખેલ છે.
ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના. 🙏🕉️🙏😭🙏
✍️🪀✒️ નરેન્દ્રભાઈ. એમ. જાની - ગુજરાત પાલીવાલ બ્રહ્મસમાજ મીડિયા પ્રમુખશ્રી, 🛕 મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🎍🏡🙏
શોક સંદેશ
0 સંદેશ | Messages