અનકુંવરબેન શંભુભાઈ પંડ્યા
મૃત્યુ: 20/01/2026, Tuesday
દેવગાણા
ઉંમર: 91
🙏😭🙏🕉️🙏 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - દેવગાણા. 🙏😭🙏🕉️🙏
દેવગાણા નિવાસી અનકુંવરબેન શંભુભાઈ પંડ્યા ઉંમર વર્ષ:- ૯૧ નું તા:- ૨૦/૦૧/૨૦૨૬ ના રોજ અવસાન થયેલ છે. તેઓ સ્વ. શંભુભાઈ નારણભાઈ ના ધર્મ પત્ની થાય. તથા નરભેરામભાઈ શંભુભાઈ પંડ્યા, મનુભાઈ શંભુભાઈ પંડ્યા, ગં. સ્વ. બારૈયા સવિતાબેન બાવાલાલભાઈ - ભાવનગર, બારૈયા પુનીબેન પૂર્ણાશંકરભાઈ - કરમદિયા ના માતૃશ્રી થાય. તેમજ પંડ્યા શિવશંકરભાઈ ગોપાલભાઈ, લખમણભાઇ રામશંકરભાઈ, લાભશંકરભાઈ વનમાળીભાઈ, આણંદજીભાઈ ઉકાભાઇ, રમેશભાઈ ઉકાભાઇ, સ્વ. દેવજીભાઈ જીવરામભાઇ, સ્વ. લલ્લુભાઈ જીવરામભાઈ, રામશંકરભાઈ જીવરામભાઇ, સ્વ. નંદરામભાઇ શિબાભાઈ, બચુભાઈ મથુરામભાઈ - અગિયાળી, પ્રકાશભાઈ મથુરામભાઈ - અગિયાળી, મનસુખભાઈ કુબેરભાઈ - રાળગોન, રમેશભાઈ કુબેરભાઈ - રાળગોન, સ્વ. મણીબેન ગિરધરભાઈ બારૈયા - દેવગાણા, જાની હર્ષાબેન, વજેરામભાઈ - ગઢડાના કાકી થાય. તથા નયનભાઈ મનુભાઈ, અશોકભાઈ શિવશંકરભાઈ, મહેશભાઈ શિવશંકરભાઈ, મુકેશભાઈ લાભશંકરભાઈ, રાજુભાઈ લાભુભાઈ, અશ્વિનભાઈ વેણીશંકરભાઈ, કપિલભાઈ વેણીશંકરભાઈ, રાજુભાઈ લખમણભાઇ, મનીષભાઈ રામશંકરભાઈ, શરદભાઈ રામશંકરભાઈ, જાની ધ્રુવીબેન જયદીપભાઇ - અગિયાળીના દાદીમા થાય. તથા સ્વ. બારૈયા બાવાલાલભાઈ વીરાભાઇ - ભાવનગર, બારૈયા પૂર્ણાશંકરભાઈ ત્રિભોવનભાઈ - કરમદીયાના સાસુ થાય.
ઈસોરા નિવાસી નાંદવા મથુરભાઈ દામજીભાઈ, અંબારામભાઈ દામજીભાઈ, કુરજીભાઈ દામજીભાઈ, શાંતિભાઈ દામજીભાઈ, ભાનુશંકરભાઈ કેશવજીભાઈ, પરશોત્તમભાઈ, જેઠાભાઈ, ચુનીલાલભાઈ શંભુભાઈ, પૂર્ણાશંકરભાઈ કાશીરામભાઈ ના બેન થાય.
સ્વ. નો લૌકિક વ્યવહાર (બેસણું) ઉત્તર ક્રિયા નિમિત્તે બુંગણ પાથરવાનું તા:- ૨૬/૦૧/૨૦૨૬ ને સોમવારે સવારે ૧૦:૧૫ કલાકે અમારા નિવાસ્થાને રાખેલ છે. તેમજ સુંવાળા તા:- ૨૬/૦૧/૨૦૨૬ ને સોમવારના રોજ રાખેલ છે. તથા બવળો ખર ખરો સાથે રાખેલ છે.
ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના. 🙏🕉️🙏😭🙏
✍️🪀✒️ નરેન્દ્રભાઈ. એમ. જાની - ગુજરાત પાલીવાલ બ્રહ્મસમાજ મીડિયા પ્રમુખશ્રી, મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🎍🏡🙏
શોક સંદેશ
0 સંદેશ | Messages