ધાંધલ્યા મનુભાઇ વસનજીભાઇ
મૃત્યુ: 21/01/2026, Wednesday
દિહોર
ઉંમર: 60
🙏😭🙏🕉️🙏 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - દિહોર . 🙏😭🙏🕉️🙏
દિહોર નિવાસી ધાંધલ્યા મનુભાઇ વસનજીભાઇ ઉંમર વર્ષ:- ૬૦ (નિવૃત્ત શિક્ષક, પીથલપુર હાઇસ્કૂલ / અંધ ઉદ્યોગ શાળા)નું તા:- ૨૧/૦૧/૨૦૨૬ ને બુધવાર ના રોજ અવસાન થયેલ છે. તે ગં.સ્વ. નિર્મળાબેનના પતિ થાય. તથા પ્રિયાંકકુમાર તથા ધ્રુતિબેનના પિતાજી થાય. તથા સ્વ. ધાંધલ્યા વસનજીભાઇ લક્ષ્મીરામભાઇના પુત્ર થાય. તથા પ્રાણશંકરભાઈ વસનજીભાઇ, ઇશ્વરભાઇ વસનજીભાઇ તથા હંસાબેન ઉમિયાશંકર (દેવગાણા), ભાનુબેન રવિશંકરભાઇ ભટ્ટ (રોયલ), વર્ષાબેન કાંતિભાઇ જાની (સુરત) ના ભાઇ થાય. તે સ્વ. નાગજીભાઇ લક્ષ્મીરામભાઇ (મુંબઈ), સ્વ. દયાળજીભાઇ લક્ષ્મીરામભાઇ , તથા સ્વ. દલપતભાઇ લક્ષ્મીરામભાઇ (મુંબઈ) ના ભાઇના દિકરા થાય. તેમ જ બાબરીયાત નિવાસી કરૂણાશંકર મોહનભાઇ, અમૃતલાલ વાલજીભાઇ, ગિરજ્યાશંકર દયાળજીભાઇ, રમણિકભાઇ દયાળજીભાઇ, સ્વ. ભરતભાઇ દલપતભાઇ, દિલીપભાઇ દલપતભાઇ (મુંબઇ), અરવિંદભાઇ હરગોવિંદભાઇ (સમઢિયાળા), સ્વ. વાસુદેવભાઇ જેશંકરભાઇ (ભાવનગર)ના પિતરાઇ ભાઇ થાય. તેમ જ ગજાનનભાઇ ઇશ્વરભાઇ, મયુરભાઈ પ્રાણશંકરભાઇ, નેહાબેન અનિલકુમાર પંડ્યા (ટીમાણા), શારદાબેન યોગેશકુમાર જાની (ભાવનગર), બીનાબેન રાજેશકુમાર પંડ્યા (પીપરલા), નિલમબેન વિપુલકુમાર બારૈયા (દેવગાણા), નિરાલીબેન અલ્પેશભાઇ પંડ્યા (સથરા)ના કાકા થાય. તેમ જ હિરેનકુમાર રમણિકભાઇ, પ્રશાંતભાઇ ભરતભાઇ, પુનિતભાઇ દિલીપભાઇ (મુંબઈ)ના દાદા થાય. તથા દેવગાણા નિવાસી બારૈયા રધુભાઇ ભગવાનભાઇ, શામજીભાઈ ભગવાનભાઇ તથા નંદલાલભાઇ ભગવાનભાઇના ભાણેજ થાય.
મણાર નિવાસી સ્વ. ભટ્ટ ગજાનનભાઇ કુબેરભાઇના જમાઇ, વિપુલભાઈ તથા જનકભાઈના બનેવી થાય.
સ્વ. નો લૌકિક વ્યવહાર (બેસણું) તા:- ૨૩ અને ૨૪/૦૧/૨૦૨૬ ને શુક્રવાર અને શનિવાર બે દિવસ પાલીવાલ બ્રાહ્મણ જ્ઞાતિની વાડી - દિહોર મુકામે રાખવામાં આવેલ છે. તથા પિયર પક્ષની સાદડી દિહોર મુકામે સાથે રાખેલ છે. તથા સુંવાળા ગુરૂવારે તા:- ૨૩/૦૧/૨૦૨૬ શુક્રવારના રોજ રાખેલ છે.
ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના. 🙏🕉️🙏😭🙏
✍️🪀✒️ નરેન્દ્રભાઈ. એમ. જાની - ગુજરાત પાલીવાલ બ્રહ્મસમાજ મીડિયા પ્રમુખશ્રી, મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🎍🏡🙏
શોક સંદેશ
0 સંદેશ | Messages