પંડ્યા ગૌરીશંકરભાઈ વજેરામભાઈ
મૃત્યુ: 21/01/2026, Wednesday
રાળગોન
ઉંમર: 60
🙏😭🙏🕉️🙏 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - રાળગોન. 🙏😭🙏🕉️🙏
રાળગોન નિવાસી પંડ્યા ગૌરીશંકરભાઈ વજેરામભાઈ ઉંમર વર્ષ:- ૬૦, તા:- ૨૧/૦૧/૨૦૨૬ ને બુધવાર ને મહા સુદ 3 ના રોજ સ્વર્ગવાસ પામેલ છે. તેઓ ગં .સ્વ. ભાગુબેન ગૌરીશંકરભાઈ ના પતિ થાય. તેમજ પંડયા મહેન્દ્રભાઈ, જયેશભાઈ, લાધવા મમતાબેન રોહિતકુમાર (કરમદિયા) ના પિતા થાય. તેમજ સ્વ. પંડયા વજેરામભાઈ હરજીવનભાઈ ના પુત્ર થાય. તેમજ પંડ્યા જયંતીભાઈ તથા મહાદેવભાઈ તથા લાલજીભાઈ તથા પ્રવીણભાઈ તથા પોપટભાઈ તથા સ્વ. મુકતાબેન નટુભાઈ બારૈયા (દિહોર) ના મોટા ભાઈ થાય. તથા સ્વ. પંડયા જીવરામભાઈ હરજીવનભાઈ ના ભાઈ ના દીકરા થાય. તેમજ સ્વ. પંડયા અંબાશંકરભાઈ જીવરામભાઈ તથા મનુભાઈ તથા માવજીભાઈ તથા નાનજીભાઈ ના કાકાના દીકરા થાય. તેમજ મનોજભાઈ જયંતીભાઈ તથા વિલાસબેન તથા મયુરભાઇ તથા પંડયા પ્રકાશભાઈ મહાદેવભાઈ તથા વૈભવભાઈ તથા દીક્ષિતભાઈ તથા પંડયા નિશાબેન લાલજીભાઈ તથા સુમિતભાઈ તથા તૃપ્તિબેન તથા કેતનભાઈ તથા પંડયા નિકુંજભાઈ પ્રવીણભાઈ તથા હિતિક્ષાબેન તથા પંડયા મોનીકાબેન પોપટભાઈ તથા વૈદીપભાઈ તથા વિનીતભાઇના દાદા થાય. તથા સ્વ. પનોત હરજીભાઇ લક્ષ્મીરામભાઈ તથા કાનજીભાઇ લક્ષ્મીરામભાઈ (દિહોર) ના ભાણેજ થાય. લાધવા રોહિતકુમાર નંદલાલભાઈ (કરમદિયા) ના સસરા થાય. તથા બારૈયા રોહિતભાઈ નટુભાઈ તથા વિલાસબેન તથા દિગ્નેશભાઇ (દિહોર) ના મામા થાય.
દિહોર નિવાસી બારૈયા મગનભાઈ ગોરધનભાઈ ના જમાય થાય. તથા બારૈયા નટુભાઈ મગનભાઈ તથા મહેશભાઈ તથા અશોકભાઈ (મુંબઈ) ના બનેવી થાય.
સ્વ. નો લૌકિક વ્યવહાર (બેસણું) તા:- ૨૪ અને ૨૫/૦૧/૨૦૨૬ ને શનિવાર અને રવિવાર બે દિવસ અમારા નિવાસ સ્થાને રાખેલ છે. તેમજ સુંવાળા તા:- ૨૩/૦૧/૨૦૨૬ ને શુક્રવાર ના રોજ રાખેલ છે. તેમજ બવળો ખર ખરો સાથે રાખેલ છે.
ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના. 🙏🕉️🙏😭🙏
✍️🪀✒️ નરેન્દ્રભાઈ. એમ. જાની - ગુજરાત પાલીવાલ બ્રહ્મસમાજ મીડિયા પ્રમુખશ્રી, 🛕મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🎍🏡🙏
શોક સંદેશ
0 સંદેશ | Messages