ધાંધલ્યા પ્રાણશંકરભાઇ મોહનભાઇ
મૃત્યુ: 21/01/2026, Wednesday
દેવલી
ઉંમર: 79
🙏😭🙏🕉️🙏 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - દેવલી. 🙏😭🙏🕉️🙏
દેવલી નિવાસી ધાંધલ્યા પ્રાણશંકરભાઇ મોહનભાઇ ઉંમર વર્ષ:- ૭૯, નું તા:- ૨૧/૦૧/૨૦૨૬ ને બુધવારના ના રોજ અવસાન થયેલ છે. તે માનકુંવરબેનના પતિ થાય. તેમજ ભરતભાઈ પ્રાણશંકરભાઇ (મ. શી. - ભાલર) તથા વિનોદભાઇ (તલાટી કમ મંત્રી - જાંબુડા) તથા જયાબેન ભોળાભાઇ બારૈયા - પીપરલા તથા રીટાબેન મહાસુખભાઈ જાની સાખડાસર નંબર:- ૧ ના પિતાજી થાય. તથા ધાંધલ્યા લક્ષ્મીરામભાઇ મોહનભાઇ, નંદરામભાઈ મોહનભાઇ, છગનભાઇ મોહનભાઇ તથા રળિયાતબેન મગનભાઇ બારૈયા - રોયલ તથા અંજવાળીબેન મનુભાઈ જાની - હબુકવડના મોટાભાઇ થાય. તથા શામજીભાઈ જેશંકરભાઈ ધાંધલ્યા (પીપરલા) તથા પ્રાણશંકર શિવશંકરભાઈ ધાંધલ્યા તથા જીવરાંભાઈ નારણભાઈ ધાંધલ્યા નાં પિતરાઈભાઈ તથા વજેરામભાઈ જેઠાભાઈ ધાંઘલ્યા તથા મથુરભાઈ શીબાભાઈ ધાંધલ્યા તથા કરુણાશંકરભાઈ હરીભાઈ ધાંધલ્યા તથા ભાસ્કરભાઈ કાનજીભાઈ ધાંધલ્યા નાં કાકા થાય. તથા ભાવિનભાઈ, કલ્પેશભાઈ, કમલેશભાઈ, વિપુલભાઈ, હાર્દિકભાઈ તથા બારૈયા અસ્મિતાબેન લાલજીભાઈ (પીપરલા) તથા જોષી શ્રદ્ધાબેન જનાર્દનભાઈ (ટીમાંણા) નાં મોટા દાદા થાય. તથા કપિલ (ઈન્ડિયન નેવી - ચેન્નાઇ), દર્શક, ક્રિષ્ન, રિદ્ધિબેન, મનીષાબેન, ઈશિતાબેન નાં દાદા થાય. તથા બારૈયા ભોળાભાઈ મણિશંકરભાઈ (પીપરલા) તથા જાની મહાસુખભાઈ નરભેરામભાઈ(સાખડાસર નંબર:- ૧) નાં સસરા થાય.
હબુકવડ નિવાસી જાની સ્વ. શામજીભાઈ અમરજીભાઈ તથા જાની કુરજીભાઈ અમરજીભાઈ તથા જાની મનુભાઈ અમરજીભાઈ તથા સ્વ. બચુભાઈ જીવાભાઈ જાની તથા સ્વ.જીવનભાઈ જીવાભાઈ જાની નાં બનેવી થાય.
સ્વ. નો લૌકિક વ્યવહાર (બેસણું) તેમની ઉત્તર ક્રિયા નિમિત્તે બુંગણ પાથરવાનું તા:- ૨૫/૦૧/૨૦૨૬ ને રવિવાર નાં રોજ સવારના ૧૦:૩૦ કલાકે રાખેલ છે. તેમજ સુંવાળા તા:- ૨૫/૦૧/૨૦૨૬ ને રવિવાર નાં રોજ રાખેલ છે. તથા બવળો ખર ખરો સાથે રાખેલ છે.
ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના. 🙏🕉️🙏😭🙏
✍️🪀✒️ નરેન્દ્રભાઈ. એમ. જાની - ગુજરાત પાલીવાલ બ્રહ્મસમાજ મીડિયા પ્રમુખશ્રી, મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🎍🏡🙏
શોક સંદેશ
0 સંદેશ | Messages