શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજ
Loading...
Photo

લીલીબેન પોપટભાઈ બારૈયા

મૃત્યુ: 27/03/2026, Friday

દિહોર

ઉંમર: 64

🙏😭🙏🕉️🙏 *શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - દિહોર.* 🙏😭🙏🕉️🙏


*દિહોર નિવાસી લીલીબેન પોપટભાઈ બારૈયા ઉંમર વર્ષ:- ૬૪ નું અવસાન તારીખ:- ૨૭/૦૩/૨૦૨૬ ને શુક્રવારના રોજ રામચરણ પામેલ છે. તેઓ પોપટભાઈ નાગજીભાઈ બારૈયા ના ધર્મ પત્ની થાય. તેમજ ભદ્રેશભાઈ, યોગેશભાઈ, ઈન્દુબેન કરશનભાઈ જાની - ભાલર, જાગૃતિબેન પંકજકુમાર પંડ્યા - કુંઢડા, દયાબેન તુષારભાઈ ભટ્ટ - ભાવનગર, ઉર્મિલાબેન પારસકુમાર ભટ્ટ - મણાર, અલ્પાબેન આશિષકુમાર પનોત - અગીયાળીના માતૃશ્રી થાય. તથા જેરામભાઈ નાગજીભાઈ બારૈયા, ગોપાભાઈ, વિઠ્ઠલભાઈ, કાળાભાઈ, સ્વ. રતિભાઈના નાનાભાઈ ના પત્ની થાય. તથા કાંતિભાઈ ગોપાભાઈ બારૈયા, વિનોદભાઈ વિઠ્ઠલભાઈ, જગદીશભાઈ કાળાભાઈ, રાજેશભાઈ રતિભાઈ ના કાકી થાય. તથા આર્ય, પરમ ના દાદી થાય. તથા સ્વ. ફઈબાબેન મુળશંકરભાઈ જાની - ભાલર, શામુબેન નરભેરામભાઈ જાની - દિહોર, સવિતાબેન જેયશંકરભાઈ જાની - ભાંખલ, નાનીબેન કુરજીભાઈ જાની - માખણીયા ના ભાભી થાય.*


*ટીમણા નિવાસી સ્વ. રણછોડભાઈ પરશોતમભાઈ ધાંધલ્યા ના દિકરી થાય. તથા હરગોવિંદભાઈ રણછોડભાઈ ધાંધલ્યા, અશોકભાઈ દેવશંકરભાઈ ધાંધલ્યા, નરોત્તમભાઈ દેવશંકરભાઈ ધાંધલ્યાના બહેન થાય.*


*ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના.* 🙏🕉️🙏😭🙏

😢 ૐ શાંતિ ૐ
શોક સંદેશ
0 સંદેશ | Messages
કૃપા કરીને લોગિન ટિપ્પણીઓ પોસ્ટ કરવા માટે.
લોડ થઈ રહ્યું છે...

શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજમાં જોડાઓ

Nice to see you! Please Sign up with your account.