શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજ
Loading...
Photo

બારૈયા સોનબાઈબેન વાલજીભાઈ

મૃત્યુ: 20/06/2026, Saturday

સથરા

ઉંમર: 101

🙏😭🙏🕉️🙏 *શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - સથરા.* 🙏😭🙏🕉️🙏


*સથરા નિવાસી સ્વ. સોનબાઇબેન વાલજીભાઈ બારૈયા ઉંમર વર્ષ:-૧૦૧ નું તા:-૨૦/૦૬/૨૦૨૬ને શનિવાર રોજ રામચરણ પામેલ છે. તેઓ સ્વ. વાલજીભાઈ રૂગનાથભાઈ બારૈયાના ધર્મપત્ની થાય. તેઓ સ્વ. લલ્લુભાઇ વાલજીભાઇ તથા લીલાધરભાઈ વાલજીભાઇ (માજી સરપંચ) તથા કાંતીભાઈ વાલજીભાઈ તથા દુર્લભજીભાઈ વાલજીભાઈ તથા જયંતિભાઈ વાલજીભાઈ તથા જમકુબેન નંદલાલભાઈ જાની - સથરા તથા ઉમિયાબેન હરખજીભાઈ જાની અગિયાળાના માતૃશ્રી થાય. તેઓ સ્વ.લાભશંકરભાઇ રૂગનાથભાઇ તથા સ્વ. મકનભાઈ રૂગનાથભાઈ તથા દેવગાણાવાળા સ્વ. વેલજીભાઈ શંભુભાઈ તથા સ્વ. નંદલાલભાઈ તથા નાનજીભાઈ ના ભાઈના પત્ની થાય. તથા ભાનુભાઈ, ચંદુભાઈ, જીવરામભાઈ (શેઠ), બાબુભાઈ, સ્વ. દલપતભાઈ, ભુપતભાઇ, ધીરૂભાઈ, વિનુભાઈ ના કાકી થાય તથા જાની હરખજીભાઈ ભગવાનભાઈ - અગિયાળી તથા જાની નંદલાલભાઈ ભાઈશંકરભાઈ - સથરા ના સાસુમા થાય. તથા ભદ્રેશભાઈ, પંકજભાઈ, રાજેશભાઈ, હિતેષભાઈ, ગૌતમભાઈ, ગીરીશભાઈ, આર્દિપભાઈ, ધાર્મિકભાઈ, ઉર્મિલાબેન, નયનાબેન, વસનબેન, શ્રધ્ધાબેન, ગીતાબેન, દયાબેન, નિમુબેન, નીતાબેન, ચંદ્રિકાબેન, મમતાબેન, કોમલબેન, શ્રૃતિબેન, કાજલબેન, યોગીતાબેન ના માં થાય. તથા દેવગાણા નિવાસી ભગવાનભાઈ હરગોવિંદભાઈ જાળેલા તથા ધાંધલ્યા મથુરભાઇ શીબાભાઈ દેવલીના મામી થાય.*


*દેવલી નિવાસી સ્વ. ભગવાનભાઈ હરગોવિંદભાઈ ધાંધલ્યા તથા સ્વ. નારણભાઈ કાશીરામભાઇ ના બેન થાય. તથા લવજીભાઈ નારણભાઈ ધાંધલ્યા તથા અંબાશંકરભાઈ ભગવાનભાઇ તથા લાલજીભાઈ ઉમિયાશંકરભાઇ તથા શંભુભાઈ ના ફઈ થાય.*


*સ્વ. નો લૌકીક વ્યવહાર (બેસણું) તા:- રપ/૦૬/૨૦૨૬ ને ગુરૂવાર સંવત. ર૦૮ર ના જેઠ સુદ - ૧૧ ના રોજ બુંગણ પાથરવાનું શુભ મુહુર્ત સવારે ૦૯:૩૦ કલાકે પાલિવાલ બ્રહ્મ સમાજની જ્ઞાતિની વાડી - સથરા મુકામે રાખેલ છે. તેમના સુંવાળા તા:- ૨૪/૦૬/૨૦૨૬ ને બુધવારના રોજ રાખેલ છે. તેમજ બવળો ખરખરો સાથે રાખેલ છે.*


*ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના.* 🙏🕉️🙏😭🙏



😢 ૐ શાંતિ ૐ
શોક સંદેશ
0 સંદેશ | Messages
કૃપા કરીને લોગિન ટિપ્પણીઓ પોસ્ટ કરવા માટે.
લોડ થઈ રહ્યું છે...

શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજમાં જોડાઓ

Nice to see you! Please Sign up with your account.