શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજ
Loading...
Photo

પાનકુંવરબેન નારણભાઈ ધાંધલ્યા

મૃત્યુ: 29/06/2026, Monday

પાનકુંવરબેન નારણભાઈ ધાંધલ્યા

ઉંમર: 100

🙏😭🙏🕉️🙏 *શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ અવસાન સમાચાર - દેવલી.* 🙏🕉️🙏😭🙏


*દેવલી નિવાસી પાનકુંવરબેન નારણભાઈ ધાંધલ્યા ઉંમર વર્ષ:- ૧૦૦ નુ જેઠ સુદ -૧૫ (પૂનમ) ને સોમવાર તા:- ૨૯/૦૬/૨૦૨૬ ના રોજ રામચરણ પામેલ છે. તેઓ સ્વ. નારણભાઈ કાશીરામભાઈ ધાંધલ્યા ના પત્ની થાય. તેમજ લવજીભાઈ નારણભાઈ ધાંધલ્યા, સ્વ. મહાશંકરભાઈ, ત્રિકમભાઈ, મગનભાઈ, સુંદરજીભાઇ, સ્વ. મંગુબેન રામજીભાઈ બારૈયા (પીપરલા), દિવાળીબેન ઘનશ્યામભાઈ બારૈયા (પીપરલા), રખુબેન ચંદ્રકાંત બારૈયા (સથરા) ના માતૃશ્રી થાય. તથા સ્વ. ધાંધલ્યા ભાઈશંકરભાઈ કાશીરામભાઈ, સ્વ. ધાંધલ્યા ઉમીયાશંકર કાશીરામભાઈ, સ્વ. બટુકભાઈ કાશીરામભાઈ ના ભાભી થાય. તે ધાંધલ્યા લાલજીભાઇ ઉમીયાશંકરભાઈ, શંભુભાઈ બટુકભાઈ, લલ્લુભાઈ ભાઈશંકરભાઈ ના મોટાબા થાય.*

તથા અલ્પેશભાઈ લવજીભાઈ તથા મહેશભાઈ લવજીભાઈ તથા મનોજભાઈ લવજીભાઈ તથા ગજાનનભાઈ મહાશંકરભાઈ તથા યોગેશભાઈ મહાશંકરભાઈ તથા પ્રદીપભાઈ ત્રિકમભાઈ તથા નરેશભાઈ ત્રિકમભાઈ તથા પિયુષભાઈ મગનભાઇ તથા નિલેશભાઈ મગનભાઇ તથા રવિભાઈ સુંદરજીભાઈ તથા સચિનભાઈ સુંદરજીભાઈ ના દાદીમાં તથા યાજ્ઞિકભાઇ (ગોપાલ),હર્ષિત,ધાર્મિક,શિવમ,નયન, ધ્રુવીન,શૌર્ય,પ્રિયાંક ના વડદાદીમાં થાય..


*ટીમાણા નિવાસી સ્વ. લાભશંકરભાઈ દેવજીભાઈ પંડયા ના દિકરી થાય. તે સ્વ. ગણેશભાઈ લાભશંકરભાઈ, સ્વ. વેલજીભાઈ લાભશંકરભાઈ, સ્વ. કેશવજીભાઈ લાભશંકરભાઈ, મોનજીભાઈ લાભશંકરભાઈ, પૂર્ણાશંકરભાઈ લાભશંકરભાઈ, માવજીભાઈ લાભશંકરભાઈ ના બહેન થાય.તથા બાબુભાઈ ગણેશભાઈ તથા હિંમતભાઈ વેલજીભાઇ તથા જ્દુરામ કેશવજીભાઇ તથા પ્રવીણભાઈ મોનજીભાઈ તથા વજેરામભાઈ પૂર્ણાશંકરભાઈ તથા રાજુભાઈ માવજીભાઈ ના ફઈબા થાય.

*સ્વ. ની પાછળ જ્ઞાતી ભોજન નિમિતે બુગણ પાથરવાનું તા.03.07.2026 ને શુક્રવાર ના રોજ રાખેલ છે..સુંવાળા તા.03..07..2026 ને શુક્રવાર ના રોજ નવી દેવલી અમારા નિવાસ સ્થાને રાખેલ છે...બવળો ખરખરો સાથે રાખેલ છે

*ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના.* 🙏🕉️🙏😭🙏

😢 ૐ શાંતિ ૐ
શોક સંદેશ
0 સંદેશ | Messages
કૃપા કરીને લોગિન ટિપ્પણીઓ પોસ્ટ કરવા માટે.
લોડ થઈ રહ્યું છે...

શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજમાં જોડાઓ

Nice to see you! Please Sign up with your account.