શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજ
Loading...
Photo

સ્વ. દિપિકાબેન (દિલુબેન) મહાસુખભાઈ જાની

મૃત્યુ: 06/07/2026, Monday

અગીયાળી, હાલ:- સૂર્યનગર - ભાખલપરા સોસાયટી, ભાવનગર

ઉંમર: 63

મું. ગામ:- અગીયાળી, હાલ:- સૂર્યનગર - ભાખલપરા સોસાયટી, ભાવનગર નિવાસી સ્વ. દિપિકાબેન (દિલુબેન) મહાસુખભાઈ જાની ઉંમર વર્ષ:- ૬૩ નું જેઠ વદ છઠ તા:- ૦૬/૦૭/૨૦૨૬ ને સોમવારના રોજ સ્વર્ગવાસી થયેલ છે. તેઓ મહાસુખભાઈ ગીરધરભાઈ જાની ના ધર્મપત્નિ થાય. તથા સ્વ. ગીરધરભાઈ માધવજીભાઈ જાની, સ્વ. છગનભાઈ, સ્વ. ભગવાનભાઈ, સ્વ. કાનજીભાઈના પુત્રવધુ થાય. તેમજ C.A. સંજયભાઈ મહાસુખભાઈ જાની, કિરણબેન, ધર્મિષ્ઠાબેન, વંદનાબેન, દિવ્યાબેન ના માતૃશ્રી થાય. તથા સ્વ. મથુરામભાઈ ગીરધરભાઈ, ઓધવજીભાઈ ગીરધરભાઈ, હરગોવિંદભાઈ છગનભાઈ, હરખજીભાઈ ભગવાનભાઈ ના ભાઈ ના પત્ની થાય. તથા જાની અનંતરાયભાઈ ગીરધરભાઈ, જાની પ્રાણભાઈ ગીરધરભાઈ, જાની મનુભાઈ કાનજીભાઈ ના ભાભી થાય. તથા ઘનશ્યામભાઈ, અંકિતભાઈ, મનીષભાઈ, સત્યમભાઈ ના કાકી થાય. તથા ભાર્ગવભાઈ, હેમુભાઈ, કૌટિલ્યભાઈ ના ભાભુ થાય. તેમજ કૃતાર્થ અને આત્મનના દાદીમા થાય. તથા ભાવિકાબેન સંજયભાઈ જાની, દિલિપકુમાર ધીરૂભાઈ પંડ્યા - પીપરલા, કપિલકુમાર કામેશ્વરભાઈ બારૈયા - દેવગાણા, વિજયકુમાર બાલાભાઈ બારૈયા - ટીમાણા, હરેશકુમાર વશરામભાઈ પનોત - દિહોરના સાસુ થાય.


દેવગાણા નિવાસી સ્વ. નારણભાઈ દેવશંકરભાઈ પંડ્યા ના દીકરી થાય. તેમજ સ્વ. ભાનુભાઈ , મગનભાઈ, ગંગારામભાઈ, વિનોદભાઈ અને મહેશભાઈ (પો. કો.) ના બેન થાય.


સ્વ. નો લૌકીક વ્યવહાર (બેસણું) તા:- ૦૯ અને ૧૦/૦૭/૨૦૨૬ ને ગુરૂવાર અને શુક્રવાર બે દિવસ શ્રી દશા પાલીવાલ બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, જલારામ સોસાયટી, ભાવનગર મુકામે રાખેલ છે. તેમજ બવળો ખર ખરો સાથે રાખેલ છે. તથા સુંવાળા તા:- ૧૦/૦૭/૨૦૨૬ ને શુક્રવારના રોજ રાખેલ છે.


🪦*નોંધ:- વેપારી વર્ગનું બેસણું તા:- ૧૦/૦૭/૨૦૨૬ ને શુક્રવારે સાંજના ૦૪:૦૦ થી ૦૬:૦૦ કલાકે શ્રી દશા પાલીવાલ બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, જલારામ સોસાયટી, ભાવનગર ખાતે રાખેલ છે.*

ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના. 🙏🕉️🙏😭🙏

😢 ૐ શાંતિ ૐ
શોક સંદેશ
0 સંદેશ | Messages
કૃપા કરીને લોગિન ટિપ્પણીઓ પોસ્ટ કરવા માટે.
લોડ થઈ રહ્યું છે...

શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજમાં જોડાઓ

Nice to see you! Please Sign up with your account.