ગિજુબેન માધવજીભાઈ ધાંધલા
મૃત્યુ: 06/07/2026, Monday
અગીયાળી
ઉંમર: 79
અગીયાળી નિવાસી ગિજુબેન માધવજીભાઈ ધાંધલા ઉંમર વર્ષ:- ૭૯ નું તા:-૦૬/૦૭/૨૦૨૬ ને સોમવારે કૈલાસવાસી થયેલ છે. તેઓ ધાંધલા માધવજીભાઈ પ્રાગજીભાઈ ના ધર્મ પત્ની થાય. તેમજ સ્વ. પ્રાગજીભાઈ રવજીભાઈ ના પુત્રવધુ થાય. તથા પ્રાણશંકરભાઈ માધવજીભાઈ, યોગેશભાઈ માધવજીભાઈ, નિમુબેન મહાસુખભાઈ કેશવજીભાઈ - બેલા, હાલ:- સુરત, શામુબેન દિનેશભાઈ મોહનભાઈ બારૈયા - દેવગાણા, હર્ષાબેન વજેરામભાઈ પ્રેમજીભાઈ પનોત - દિહોર, ગં.સ્વ. લલીતાબેન બાલકૃષ્ણભાઈ રામજીભાઈ પનોત - સમઢીયાળા, જયાબેન કિશોરભાઈ નંદરામભાઈ પંડ્યા - સથરા, ચેતનાબેન રાજુભાઈ ભીખાભાઈ પંડ્યા - દેવગાણા અને દયાબેન મહેશભાઇ માવજીભાઈ જાની - દેવગાણા ના માતૃશ્રી થાય. તથા સ્વ. રામશંકરભાઈ પ્રાગજીભાઈ ના ભાઈના પત્ની થાય. તથા હરગોવિંદભાઈ પ્રાગજીભાઈ, અનકૂવરબેન મણિશંકરભાઈ બારૈયા - નેસવડ, સ્વ. સવિતાબેન લાભશંકરભાઈ બારૈયા - દેવગાણાના ભાભી થાય. તથા ભરતભાઈ રામશંકરભાઈ, જનકભાઈ, સ્વ. વલ્લભભાઈ ના મોટા કાકી થાય. તથા કિરણબેન જગતકુમાર જાની - અમદાવાદ ના મોટાબા થાય. તથા મોહનભાઈ રવજીભાઈ, છગનભાઈ કરશનભાઈ - ભદ્રાવળ, નટુભાઈ ખોડાભાઈના ભત્રીજાવહુ થાય. તથા ગીરજાશંકરભાઈ દલપતભાઈ, સ્વ. ઇશ્વરભાઇ પ્રભાશંકરભાઈ, ભાનુશંકરભાઈ અંબાશંકરભાઈ, જીવનભાઈ લાલજીભાઈ, હરિકૃષ્ણભાઈ ગંગારામભાઈ, રામજીભાઈ ઓધવજીભાઈ - ભદ્રાવળ, નંદરામભાઈ મોહનભાઈ - ભદ્રાવળ અને મકનભાઈ જટાશંકરભાઈ ના ભાભી થાય. તથા નીલકંઠ, શુભમ, નીરવ, ઋષિભાઈ, અવિનાશભાઈ સંજયભાઈ, ભગવતીબેન, ધરતીબેન અને કુશના દાદીમા થાય.
દેવગાણા નિવાસી સ્વ. નારણભાઈ દેવશંકરભાઈ પંડ્યા (જાળેલા) ના દીકરી થાય. તેમજ સ્વ. ભાનુશંકરભાઈ નારણભાઈ, મગનભાઈ, ગંગારામભાઈ, ડૉ વિનોદભાઈ, મહેશભાઈના મોટા બેન થાય.
સ્વ.નો લૌકિક વ્યવહાર (બેસણું) તા:- ૦૮ અને ૦૯/૦૭/૨૦૨૬ ને બુધવાર અને ગુરૂવાર બે દિવસ અગીયાળી પાલીવાલ બ્રહ્મ સમાજ જ્ઞાતિની વાડીમાં રાખેલ છે. તેમજ પિયરપક્ષનું બેસણું સાથે રાખેલ છે. તથા સુંવાળા તા:-૧૨/૦૭/૨૦૨૬ ને રવિવારે રાખેલ છે. તેમની ઉત્તરક્રિયા તા:- ૧૭/૦૭/૨૦૨૬ ને શુક્રવારે રાખેલ છે.
ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના. 🙏🕉️🙏😭🙏
શોક સંદેશ
0 સંદેશ | Messages