બારૈયા નરેશભાઈ ભવાનભાઈ
મૃત્યુ: 05/07/2026, Sunday
ત્રાપજ
ઉંમર: 40
ત્રાપજ નિવાસી બારૈયા નરેશભાઈ ભવાનભાઈ ઉંમર વર્ષ:-૪૦ (જય કરિયાણા વાળા) નું તા:- ૦૫/૦૭/૨૦૨૬ ને રવિવાર ના રોજ રામચરણ પામેલ છે. તે બારૈયા હર્ષાબેન નરેશભાઈ ના પતિ થાય. તથા શ્રદ્ધા, દર્શના, ધ્રુવિ તથા જય ના પિતા થાય. તથા સ્વ. બારૈયા ભવાનભાઈ મોહનભાઈ ના દીકરા થાય. તે બારૈયા કનુભાઈ ભવાનભાઈ તથા જાની અમરતબેન દલપતભાઈ - ભાલર તથા સ્વ. ભટ્ટ નયનાબેન દિનકરરાય - ગઢડા ના નાનાભાઈ થાય. તથા મેહુલ, મીના, રૂપલ ના કાકા થાય. તથા બારૈયા ઓધવજીભાઈ મોહનભાઈ તથા સ્વ. બારૈયા દુલાભાઈ મોહનભાઈ તથા બારૈયા જીવરામભાઈ મોહનભાઈ તથા ધાંધલ્યા પાનકુંવરબેન જેઠાભાઈ - દેવલી, સ્વ. દીવાળીબેન ચુનીલાલ - ગઢડા તથા સ્વ. રમણા કુમુબેન બાબુભાઈ - ચુડી ના ભાઈના દીકરા થાય. તથા પીપરલા નિવાસી સ્વ. ડાયાભાઈ હરખાભાઈ ના પિતરાઈ ભાઈના દીકરા થાય. તથા બારૈયા પ્રાણભાઈ ઓધવજીભાઈ તથા બારૈયા ભુપતભાઈ ઓધવજીભાઈ (ત્રિનેત્ર ફેબ્રીકેશન - ભાવનગર), વિનુભાઈ, દયારામભાઈ, મહાશંકરભાઈ (ચ. મો. વિદ્યાલય - પાલીતાણા ) ના કાકાના દીકરા થાય. તથા બારૈયા મનુભાઈ દુલાભાઈ (ભારત ગ્રાફિક્સ - તળાજા) તથા બારૈયા હરેશભાઈ દુલાભાઈ, સ્વ. બારૈયા ભરતભાઈ જીવરામભાઈ, બારૈયા રાજુભાઈ જીવરામભાઈ ના દાદાના દીકરા થાય.
ગઢડા નિવાસી ભટ્ટ કમળશીભાઈ દામોદરભાઈ તથા ભટ્ટ નરોત્તમભાઈ દામોદરભાઇ તથા ભટ્ટ દયારામભાઈ દામોદરભાઇ તથા દિનકરભાઈ દામોદરભાઈ ના જમાઈ થાય તથા ભટ્ટ જીગ્નેશ, કૌશિક ના બનેવી થાય. ભટ્ટ કાંતિલાલ છગનભાઈ ગઢડા ના ભાણેજ થાય.
સ્વ. નો લૌકિક વ્યવહાર (બેસણું) તા:- ૦૬ અને ૦૭/૦૭/૨૦૨૬ ને સોમવાર અને મંગળવાર બે દિવસ અમારા નિવાસ સ્થાને ત્રાપજ મુકામે રાખેલ છે. તેમજ સુંવાળા તા:- ૦૯/૦૭/૨૦૨૬ ને ગુરૂવાર ના રોજ રાખેલ છે. તથા બવળો ખર ખરો ગઢડા મુકામે રાખેલ છે.
ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના. 🙏🕉️🙏😭🙏
શોક સંદેશ
0 સંદેશ | Messages