શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજ
Loading...
Photo

રામજીભાઈ ભગવાનભાઈ પંડ્યા

મૃત્યુ: 29/06/2026, Monday

વાવડી

ઉંમર: 102

વાવડી નિવાસી રામજીભાઈ ભગવાનભાઈ પંડ્યા ઉંમર વર્ષ:- ૧૦૨ નું તેઓ આજે તા:- ૨૯/૦૬/૨૦૨૬ ના રોજ રામચરણ પામેલ છે. તેઓ સ્વ. ભગવાનભાઈ પંડ્યા ના દીકરા થાય. તથા સ્વ. પુનબાઈબેન રામજીભાઈ પંડ્યા ના પતિ થાય. તથા સ્વ. ગીરીશકુમાર રામજીભાઈ પંડ્યા ના પિતાશ્રી થાય. તથા સ્વ. ગિરધરભાઈ, શંભુભાઈ, સ્વ. દયારામભાઈ ભગવાનભાઈ પંડ્યા ના ભાઈ થાય. તેમજ વનમાળીભાઇ, અશોકભાઈ (રોયલ ), ઘનશ્યામભાઈ, યોગેશ, બલભદ્રભાઈ અને મનીષભાઈ ગિરીશભાઈ પંડ્યા ના દાદા થાય.


દેવગાણા નિવાસી લાભશંકરભાઈ તથા સ્વ. સુખદેવભાઈ તથા પૂર્ણાશંકરભાઈના બનેવી થાય.


સ્વ. ની સ્મશાન યાત્રા સાંજના ૦૫:૩૦ કલાકે રાખેલ છે. તો સગા સંબંધીઓ એ સાંજના ૦૭:૦૦ કલાકે સ્નાન વિધી કરી લેવા વિનંતી.

ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના. 🙏🕉️🙏😭🙏

😢 ૐ શાંતિ ૐ
શોક સંદેશ
0 સંદેશ | Messages
કૃપા કરીને લોગિન ટિપ્પણીઓ પોસ્ટ કરવા માટે.
લોડ થઈ રહ્યું છે...

શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજમાં જોડાઓ

Nice to see you! Please Sign up with your account.