પાનકુંવરબેન નારણભાઈ ધાંધલ્યા
મૃત્યુ: 29/06/2026, Monday
દેવલી
ઉંમર: 100
દેવલી નિવાસી પાનકુંવરબેન નારણભાઈ ધાંધલ્યા ઉંમર વર્ષ:- ૧૦૦ નુ જેઠ સુદ -૧૫ (પૂનમ) ને સોમવાર તા:- ૨૯/૦૬/૨૦૨૬ ના રોજ રામચરણ પામેલ છે. તેઓ સ્વ. નારણભાઈ કાશીરામભાઈ ધાંધલ્યા ના પત્ની થાય. તેમજ લવજીભાઈ નારણભાઈ ધાંધલ્યા, સ્વ. મહાશંકરભાઈ, ત્રિકમભાઈ, મગનભાઈ, સુંદરજીભાઇ, સ્વ. મંગુબેન રામજીભાઈ બારૈયા (પીપરલા), દિવાળીબેન ઘનશ્યામભાઈ બારૈયા (પીપરલા), રખુબેન ચંદ્રકાંત બારૈયા (સથરા) ના માતૃશ્રી થાય. તથા સ્વ. ધાંધલ્યા ભાઈશંકરભાઈ કાશીરામભાઈ, સ્વ. ધાંધલ્યા ઉમીયાશંકર કાશીરામભાઈ, સ્વ. બટુકભાઈ કાશીરામભાઈ ના ભાભી થાય. તે ધાંધલ્યા લાલજીભાઇ ઉમીયાશંકરભાઈ, શંભુભાઈ બટુકભાઈ, લલ્લુભાઈ ભાઈશંકરભાઈ ના મોટાબા થાય. તથા અલ્પેશભાઈ લવજીભાઈ, મહેશભાઈ લવજીભાઈ, મનોજભાઈ લવજીભાઈ, ગજાનનભાઈ મહાશંકરભાઈ, યોગેશભાઈ મહાશંકરભાઈ, પ્રદીપભાઈ ત્રિકમભાઈ, નરેશભાઈ ત્રિકમભાઈ, પિયુષભાઈ મગનભાઇ, નિલેશભાઈ મગનભાઇ, રવિભાઈ સુંદરજીભાઈ, સચિનભાઈ સુંદરજીભાઈ ના દાદીમાં થાય. તથા યાજ્ઞિકભાઇ (ગોપાલ), હર્ષિત, ધાર્મિક, શિવમ, નયન, ધ્રુવીન, શૌર્ય, પ્રિયાંક ના વડદાદીમાં થાય.
ટીમાણા નિવાસી સ્વ. લાભશંકરભાઈ દેવજીભાઈ પંડયા ના દિકરી થાય. તે સ્વ. ગણેશભાઈ લાભશંકરભાઈ, સ્વ. વેલજીભાઈ લાભશંકરભાઈ, સ્વ. કેશવજીભાઈ લાભશંકરભાઈ, મોનજીભાઈ લાભશંકરભાઈ, પૂર્ણાશંકરભાઈ લાભશંકરભાઈ, માવજીભાઈ લાભશંકરભાઈ ના બહેન થાય. તથા બાબુભાઈ ગણેશભાઈ તથા હિંમતભાઈ વેલજીભાઇ તથા જ્દુરામ કેશવજીભાઇ તથા પ્રવીણભાઈ મોનજીભાઈ તથા વજેરામભાઈ પૂર્ણાશંકરભાઈ તથા રાજુભાઈ માવજીભાઈ ના ફઈબા થાય.
સ્વ. નો લૌકીક વ્યવહાર (બેસણું) ની પાછળ જ્ઞાતી ભોજન નિમિતે બુંગણ પાથરવાનું તા:- ૦૩/૦૭/૨૦૨૬ ને શુક્રવારે સવારે ૦૯:૩૦ કલાકે નવી દેવલી અમારા નિવાસ સ્થાને રાખેલ છે. તેમજ સુંવાળા તા:- ૦૩/૦૭/૨૦૨૬ ને શુક્રવારના રોજ રાખેલ છે. તથા બવળો ખર ખરો સાથે રાખેલ છે.
ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના. 🙏🕉️🙏😭🙏
શોક સંદેશ
0 સંદેશ | Messages