શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજ
Loading...
Photo

પ્રભાશંકરભાઈ લક્ષ્મીશંકરભાઈ પંડ્યા (જાળેલા)

મૃત્યુ: 10/08/2026, Monday

ભાવનગર

ઉંમર: 108

મું. ગામ:- કુંઢડા, હાલ:- ખડિયા કુવા, વડવા, ભાવનગર, નિવાસી પંડ્યા (જાળેલા) પ્રભાશંકરભાઈ લક્ષ્મીશંકરભાઈ (વડવાવાળા દાદા) ઉ. વર્ષ:- ૧૦૮ નું આજ તા:-૧૧/૦૮/૨૦૨૬ ને મંગળવારના રોજ કૈલાસવાસી થયેલ છે. તેઓ સ્વ. રતનબેન પ્રભાશંકરભાઈ પંડ્યાના પતિ થાય. તેમજ પંડ્યા રમેશભાઈ પ્રભાશંકરભાઈ, માનકુંવરબેન મગનલાલ ધાંધલા - ખરકડી, લક્ષ્મીબેન જીવનભાઈ બારૈયા - પીપરલાના પિતાશ્રી થાય. તથા સ્વ. જીવનભાઈ લક્ષ્મીશંકરભાઈ પંડ્યા - મુંબઈ, સ્વ. ધનબાઈબેન કરશનભાઈ બારૈયા - ભાવનગર, ગં. સ્વ. સમજુબેન ભીખાભાઈ લાધવા - ટીમાણાના મોટા ભાઈ થાય. તથા પંડ્યા હિતેશભાઈ જીવનભાઈ, સ્વ. હર્ષદભાઈ જીવનભાઈ - મુંબઈ, કલ્પનાબેન અશોકભાઈ બારૈયા - ભાવનગર, ભટ્ટ હર્ષાબેન વેણીશંકરભાઈ - રોયલના દાદા થાય. તથા ધાંધલા મગનભાઈ ઉકાભાઇ - ખરકડી, સ્વ. જીવનભાઈ હરખાભાઈ બારૈયા - પીપરલા, બારૈયા અશોકભાઈ ભાણજીભાઈ - ભાવનગર, ભટ્ટ વેણીશંકરભાઈ ત્રિભોવનભાઈ - રોયલ ના સસરા થાય. તથા પંડ્યા યોગેશકુમાર રમેશભાઈ - (ગેરેજ વાળા), પરેશભાઈ, બારૈયા દક્ષાબેન પ્રવીણકુમાર - તળાજા, ધાંધલા કિર્તીબેન નિલેશકુમાર - નેસવડ, લાધવા ઉર્મિબેન જીગરકુમાર - અમદાવાદ, પંડ્યા ઋષિકેશભાઈ હિતેશભાઈ - મુંબઈના દાદા થાય. તથા બારૈયા ધારાબેન ચિરાગકુમાર - ભાવનગર, રીતુબેન, મીત, હેત, દિશાના વડ દાદા થાય. તથા સ્વ. બારૈયા ગુણવંતભાઈ કરશનભાઈ, રવિભાઈ કરશનભાઈ - ભાવનગર, લાધવા હરેશભાઈ ભીખાભાઈ, ગુણવંતભાઈ, ગૌતમભાઈ - ટીમાણાના મામા થાય. તથા સ્વ. જાળેલા હરખજીભાઈ જાદવજીભાઈ - મુંબઈ, સ્વ. શિવશંકરભાઈ - કુંઢડા, સ્વ. રાઘવજીભાઈ - બાબરિયાત, જાળેલા પ્રાગજીભાઈ નારણભાઈ - ત્રાપજના કાકાના દીકરા થાય. તથા સ્વ. જાળેલા દુર્લભજીભાઈ ભવાનભાઈ, સ્વ. કુરજીભાઈ અંબારામભાઈ, ભાણજીભાઈ રવજીભાઈ - ચુડી, પંડ્યા કાનજીભાઈ હરખજીભાઈ - મુંબઈ, પરશોતમભાઈ શિવશંકરભાઈ - કુંઢડા, વામનભાઈ રાઘવજીભાઈ - બાબરિયાતના કાકા થાય. તથા ભાનુશંકરભાઈ પ્રાગજીભાઈ - ત્રાપજના દાદા થાય.


ટીમાણા નિવાસી સ્વ. કાનજીભાઈ ગીગાભાઈ લાધવાના જમાઈ થાય. તથા ભીખાભાઈ, કલ્યાણભાઈ ના બનેવી થાય.

😢 ૐ શાંતિ ૐ
શોક સંદેશ
0 સંદેશ | Messages
કૃપા કરીને લોગિન ટિપ્પણીઓ પોસ્ટ કરવા માટે.
લોડ થઈ રહ્યું છે...

શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજમાં જોડાઓ

Nice to see you! Please Sign up with your account.