મહેશભાઈ બચુભાઇ જાની
મૃત્યુ: 16/07/2025, Wednesday
ટીમાણા
ઉંમર: 48
🙏😭🙏🕉️🙏 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ દુઃખદ મરણ - ટીમાણા. 🙏🕉️🙏😭🙏
ટીમાણા નિવાસી મહેશભાઈ બચુભાઇ જાની ઉ. વર્ષ:- ૪૮, તા:-૧૬/૦૭/૨૦૨૫ ને બુધવાર ના રોજ રાત્રીના ૧૧:૩૦ કલાકે અવસાન પામેલ છે. તે સ્વ.બચુભાઇ ઉકાભાઈ જાનીના દીકરા થાય. તેમજ પ્રભાબહેન મહેશભાઈ જાની ના પતિ થાય. તેમજ મુળજીભાઈ, ભરતભાઈ બચુભાઈ જાનીના મોટાભાઈ થાય. તે સ્વ જયશંકરભાઈ, નાનજીભાઈ, મણિશંકરભાઈ ઉકાભાઈ જાની ના ભાઈના દીકરા થાય. તેમજ મધુબેન નટુભાઈ પનોત - દિહોર, જયાબહેન કુરજીભાઈ નાંદવા - ઇસોરા, પ્રભાબહેન રમેશભાઈ પંડ્યા - ઘાટરવાળાના ભાઈ થાય.
દિહોર નિવાસી સ્વ. નાગજીભાઈ નરોતમભાઈ પનોત ના જમાઈ થાય. જાદવજીભાઈ, નટુભાઈ નાગજીભાઈ પનોતના બનેવી થાય.
સ્વ. નો લૌકીક વ્યવહાર (બેસણું) અમારા નિવસ્થાને ટીમાણા મુકામે તા:- ૧૮ અને ૧૯/૦૭/૨૦૨૫ ને શુક્રવાર અને શનિવાર એમ બે દિવસ રાખેલ છે. તેમજ સુંવાળા તા:- ૧૮/૦૭/૨૦૨૫ ને શુક્રવારના રોજ રાખેલ છે. તથા બવળો ખરખરો સાથે રાખેલ છે.
ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના. 🙏🕉️🙏😭🙏
✍️🪀✒️ નરેન્દ્રભાઈ. એમ. જાની - ગુજરાત પાલીવાલ બ્રહ્મસમાજ મીડિયા પ્રમુખશ્રી, 🛕 મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🎍🏡🏕️🦚
શોક સંદેશ
0 સંદેશ | Messages