શાન્તુબેન મહેન્દ્રભાઈ બારૈયા
મૃત્યુ: 18/07/2025, Friday
બારસો શિવ મહાદેવ ની વાડી
ઉંમર: 74
🙏🏻😭🙏🏻🕉️🙏🏻 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - મું. ગામ:- દિહોર, હાલ:- બારસો શિવ મહાદેવ ની વાડી, ભાવનગર. 🙏🏻🕉️🙏😭🙏🏻
મું. ગામ:- દિહોર, હાલ:- બારસો શિવ મહાદેવ ની વાડી, ભાવનગર નિવાસી શાન્તુબેન મહેન્દ્રભાઈ બારૈયા ઉ.વર્ષ:- ૭૪, તા:-૧૮/૦૭/૨૦૨૫ ને શુક્રવારના રોજ સ્વર્ગવાસ થયેલ છે. તેઓ શ્રી મહેન્દ્રભાઈ ભાણજીભાઇ બારૈયા (પાલીવાલ બ્રહ્મસમાજ પ્રમુખ) ના ધર્મપત્ની થાય. તેમજ બારૈયા હિતેષભાઈ મહેન્દ્રભાઈ (રવિ જીમ), બારૈયા કમલેશભાઈ મહેન્દ્રભાઈ, બારૈયા સત્યમભાઈ મહેન્દ્રભાઈ (રવિ સેકન્ડ સેલ - અલંગ), બારૈયા શરદભાઈ મહેન્દ્રભાઈ (રવિ કોમ્પ્યુટર), રશ્મીબેન કમલેશકુમાર જોષી (સુરત) અને મિલીબેન દીપકકુમાર ભટ્ટના માતૃશ્રી થાય. તે ધાંધલ્યા સવિતાબેન મણિશંકર, જાની પ્રવિણાબેન ગોપાલજી, પંડ્યા હંસાબેન રમેશકુમાર, પંડ્યા પ્રભાબેન ધીરજલાલ, બારૈયા ભાસ્કરભાઈ ભાણજીભાઇ (રવિ મોટર હાઉસ), બારૈયા અશોકભાઈ ભાણજીભાઇ (અશોક ઓટો), બારૈયા સુરેશભાઈ ભાણજીભાઇ (રવિ મોટર હાઉસ), બારૈયા દિલીપભાઈ ભાણજીભાઇના ભાભી થાય. તથા દિવાક્ષ, દ્વિજ, વેદ, ખંજન, ધ્રુવીબેન ભાર્ગવકુમાર જાની, આયુષીના મોટીબા થાય. તેમજ કાર્તિક, નિખિલ, સંકેત, કુલદીપ, કવિત, અવનીબેન, ભાવિકાબેન, સરયુબેન, રચનાબેનના ભાભુ થાય. તથા દિહોર નિવાસી સ્વ. મનુભાઈ હરજીભાઈ બારૈયા, પ્રેમજીભાઈ વાલજીભાઈ બારૈયા, કનુભાઈ લાલજીભાઈ બારૈયા, મથુરભાઈ કુરજીભાઇના મોટાબાપુજીના દીકરાના પુત્રવધુ થાય.
સખવદર નિવાસી સ્વ. વનમાળીભાઈ કાશીરામભાઈ પંડ્યાના દીકરી અને શિવાભાઈ, કાંતિભાઈ, કુબેરભાઈ, શાંતિભાઈ, પ્રાણભાઈ અને વિજુબેન (દિહોર)ના બેન થાય.
સ્વ. નો લૌકિક વ્યવહાર તા:- ૨૧ અને ૨૨/૦૭/૨૦૨૫ ને સોમવાર અને મંગળવારે બે દિવસ અટલ બિહારી બાજપાયી હોલ, મોતીબાગ, ભાવનગર રાખેલ છે. તથા સુંવાળા તા:- ૨૦/૦૭/૨૦૨૫ રવિવારના રોજ રાખેલ છે. તેમજ પિયર પક્ષની બવળી કાણ સાથે રાખેલ છે.
🕉️ નોંધ:- વેપારી વર્ગ અને અન્ય સ્નેહીજનોનું બેસણું તા:- ૨૧/૦૭/૨૦૨૫ સોમવારે બપોરના ૦૪:૦૦ થી ૦૬:૦૦ અટલ બિહારી બાજપાયી હોલ, મોતીબાગ, ભાવનગર ખાતે રાખેલ છે.🙏🕉️😭
ભગવાનશ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્માને પરમ શાંતિ આપે એજ પ્રાર્થના.🙏🏻😭🙏🏻🕉️🙏🏻
✍️🪀✒️ નરેન્દ્રભાઈ. એમ. જાની - ગુજરાત પાલીવાલ બ્રહ્મસમાજ મીડિયા પ્રમુખશ્રી, 🛕મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🎍🏡🏕️🦚
શોક સંદેશ
0 સંદેશ | Messages