Photo

ધાંધલ્યા બેચરભાઈ ઈશ્વરભાઈ

મૃત્યુ: 19/07/2025, Saturday

ટીમાણા

ઉંમર: 90

🙏😭🙏🕉️🙏 *શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - ટીમાણા.* 🙏🕉️🙏😭🙏


ટીમાણા નિવાસી સ્વ. ધાંધલ્યા બેચરભાઈ ઈશ્વરભાઈ ઉ.વર્ષ:-૯૦, તા:-૧૯/૦૭/૨૦૨૫ શનિવારના રોજ રામચરણ પામેલ છે.તેઓ ધાંધલ્યા વિજુબેન બેચરભાઈના પતિ થાય તથા ધાંધલ્યા ભરતભાઈ બેચરભાઈ તથા મુળજીભાઈ તથા મનુભાઈ તથા ધનેશ્વરભાઈના પિતા થાય તથા ભાયશંકરભાઈ ઈશ્વરભાઈ ધાંધલ્યા (નેસવડ), તથા હરગોવિંદભાઈ ઈશ્વરભાઈ ધાંધલ્યા (ટીમાણા)ના મોટા ભાઈ થાય તથા સ્વ.વેલજીભાઈ ખોડાભાઈ (વેળાવદર), તથા કાંતિભાઈ ભવાનીશંકર તથા ચિથરભાઈ ભવાનીશંકર (તળાજા), તથા અનંતરાયભાઈ દામજીભાઈ તથા સ્વ.જીવરામભાઈ વેણીશંકરભાઈ તથા જગદીશભાઈ તથા કરૂણાશંકરભાઈ તથા હરદેવભાઈ ગણપતભાઈના દાદાના દીકરા થાય.


માનુબેન હરગોવિંદભાઈ નાંદવા (તળાજા) તથા ત્રિવેણીબેન નરભેરામભાઈ રમણા (કુંઢડા) તથા મધુબેન માધવજીભાઈ જાની (કુંઢડા) તથા દવલબેન પ્રભાશંકરભાઈ પંડયા (નવસારી) ના ભાઈ થાય.


સ્વ.દલપતભાઈ વેલજીભાઈ અને રવજીભાઈ વેલજીભાઈ ધાંધલ્યા (વેળાવદર)ના કાકા થાય તથા જીતેન્દ્રભાઈ કાંતિભાઈ તથા રસિકભાઈ કાંતિભાઈ તથા પ્રકાશભાઈ ચિથરભાઈ (નિરમા-ભાવનગર) તથા ઘનશ્યામભાઈ અનંતરાયભાઈ (ડેપ્યુટી કલેક્ટર-ગાંધીનગર) તથા નિલેશભાઈ ચિથરભાઈ (એડવોકેટ-તળાજા) તથા યોગેશભાઈ ભાઈશંકરભાઈ (શિક્ષક-શિહોર) તથા અનિલભાઈ હરગોવિંદભાઈ તથા નરેન્દ્રભાઈ ભાઈશંકરભાઈ તથા કૌશિકભાઈ હરગોવિંદભાઈ (વિસ્તરણ અધિકારીશ્રી-મહુવા) તથા હિતેશભાઈ હરગોવિંદભાઈ તથા રામભાઈ જીવરામભાઈ તથા વિપુલભાઈ જગદીશભાઈ તથા રાહુલભાઈ ભરતભાઈ,ચિરાગભાઈ ભરતભાઈ તથા કૌટિલ્યભાઈ મુળજીભાઈ, મહેશભાઈ,અશ્વિનભાઈ દલપતભાઈ,યથાર્થભાઈ,જૈનિલભાઈ,પર્વ તથા પ્રવિણાબેન ભુપતભાઈ જાની (દિહોર) તથા પ્રભાબેન જેન્તીલાલ પંડયા (નેસવડ) તથા જાગૃતિબેન રાજેશભાઈ જાની (દેવગાણા) તથા પ્રજ્ઞાબેન હર્ષદકુમાર પંડયા (દેવલી) તથા આશાબેન,ભૂમિબેન,સંધ્યાબેન, કોમલબેનના દાદા થાય.


કુંઢડા નિવાસી સ્વ.નારણભાઈ રામભાઈ જાનીના જમાઈ થાય તથા સ્વ.દુર્લભજીભાઈ નારણભાઈ તથા સ્વ.રાઘવજીભાઈ નારણભાઈ તથા માધવજીભાઈ નારણભાઈ જાનીના બનેવી થાય.


રોયલ નિવાસી સ્વ.અંબારામભાઈ રવજીભાઈ જાનીના ભાણેજ થાય તથા સ્વ.પૂર્ણાશંકર અંબારામભાઈ તથા વસનજીભાઈ તથા આણંદજીભાઈ અંબારામભાઈના ફઈના દીકરા થાય.


સ્વ.નો લૌકિક વ્યવહાર (બેસણું) તા.૨૦ તથા ૨૧/૦૭/૨૦૨૫ રવિવાર તથા સોમવાર બે દિવસ ટીમાણા મુકામે અમારા નિવાસ સ્થાને રાખેલ છે. તથા બવળો ખરખરો સાથે રાખેલ છે અને સુંવાળા તા.૨૫/૦૭/૨૦૨૫ ના રોજ શુક્રવારે રાખેલ છે.


ભગવાનશ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્માને પરમ શાંતિ આપે એજ પ્રાર્થના.🙏🏻😭🙏🏻🕉️🙏🏻


✍️🪀✒️ _*નરેન્દ્રભાઈ. એમ. જાની - ગુજરાત પાલીવાલ બ્રહ્મસમાજ મીડિયા પ્રમુખશ્રી, 🛕 .. મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🎍🏡*_🏕️🦚

😢 ૐ શાંતિ ૐ
શોક સંદેશ
0 સંદેશ | Messages
કૃપા કરીને લોગિન ટિપ્પણીઓ પોસ્ટ કરવા માટે.
લોડ થઈ રહ્યું છે...

શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજમાં જોડાઓ

Nice to see you! Please Sign up with your account.