Photo

પુર્ણાશંકરભાઈ પ્રભાશંકરભાઈ જાની

મૃત્યુ: 30/08/2025, Saturday

તરકપાલડી/જવાહરનગર

ઉંમર: 90

🙏😭🙏🏻🕉️🙏🏻 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - મું. ગામ:- તરકપાલડી, હાલ:- જવાહરનગર, ભાવનગર. 🙏🏻🕉️🙏😭🙏🏻


મું. ગામ:- તરકપાલડી, હાલ:- જવાહરનગર, ભાવનગર નિવાસી પુર્ણાશંકરભાઈ પ્રભાશંકરભાઈ જાની ઉંમર વર્ષ:- ૯૦ નું આજ તારીખ:- ૩૦/૦૮/૨૦૨૫ ને શનિવારના રોજ અવસાન થયેલ છે. તેઓ ગં. સ્વ. ગીજુબેન ના પતિ થાય. તથા સ્વ. રધુરામભાઈ પ્રભાશંકરભાઈ જાની (ભાખલ) ના મોટાભાઈ થાય. તથા મહાસુખભાઈ, મંજુલાબેન, ભાવનાબેન, ભારતીબેન ના પિતાજી થાય. તથા જય, સાગર તથા ક્રિષ્નાબેન ના દાદા થાય. તથા લાભશંકરભાઈ શિવશંકરભાઈ બારૈયા - જલારામ સોસાયટી, ભાવનગર, નવનીતભાઈ ભીમજીભાઈ નાંદવા - જલારામ સોસાયટી, ભાવનગર, મેહુલભાઈ ભુપતભાઇ રમણા - શુભનગર, ભાવનગરના સસરા થાય. તથા જાની ઇશ્વરભાઇ રઘુરામભાઈ - ભાખલ, જાની લીલાધરભાઇ રઘુરામભાઈ - પીપરલા, જાની જેન્તીભાઈ રઘુરામભાઈ - કરમદીયા, સ્વ. રસુબેન રમણીકભાઈ નાંદવા - મણાર, રમણા હર્ષાબેન મહાસુમભાઈ - ચુડી, ભાવનગર ના મોટા બાપા થાય. તથા સ્વ. પંડ્યા અજબાયબેન દુલાભાઈ - ભાખલ, પંડ્યા ઈસાબેન લક્ષ્મીરામભાઈ - સથરા, પંડ્યા અનુબેન ઘુસાભાઈ - કુંઢડા, બારૈયા રખુબેન વજેરામભાઈ - પીપરલા, પનોત પાર્વતીબેન કરશનભાઈ - સમઢીયાળા ના ભાઈ થાય. તથા સ્વ. જાની લાભશંકરભાઈ ગોકુળભાઈ - ભાખલ, જાની કમળાશંકરભાઈ નાગજીભાઈ - તરક પાલડી, જાની હિરજીભાઈ મણિશંકરભાઈ - ભાખલ, જાની કમળશીભાઈ બેચરભાઈ - ભાખલ ના પિતરાય ભાઈ થાય. તથા સ્વ. બારૈયા કાળાભાઈ મૂળજીભાઈ, સ્વ. બારૈયા બેચરભાઈ મૂળજીભાઈ - પીપરલા ના ભાણેજ થાય.


સથરા નિવાસી લક્ષ્મીરામભાઈ વનમાળીભાઈ પંડ્યા , મનુભાઈ વનમાળીભાઈ પંડ્યા, ભાનુભાઇ વનમાળીભાઈ પંડ્યા ના બનેવી થાય.


સ્વ. નો લૌકિક વ્યવહાર તા:- ૦૧ અને ૦૨/૦૯/૨૦૨૫ ને સોમવાર અને મંગળવાર બે દિવસ શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ જ્ઞાતિની વાડી, જલારામ સોસાયટી, ભાવનગર ખાતે રાખેલ છે. તેમજ સુંવાળા તા:- ૦૧/૦૯/૨૦૨૫ ને સોમવારે રાખેલ છે. તથા બવળો ખર ખરો સાથે રાખેલ છે.


ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના. 🙏🕉️🙏😭🙏


✍️🪀✒️ નરેન્દ્રભાઈ. એમ. જાની - મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🎍🏡🏕️🦚

😢 ૐ શાંતિ ૐ
શોક સંદેશ
0 સંદેશ | Messages
કૃપા કરીને લોગિન ટિપ્પણીઓ પોસ્ટ કરવા માટે.
લોડ થઈ રહ્યું છે...

શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજમાં જોડાઓ

Nice to see you! Please Sign up with your account.