Photo

રાજેશભાઈ લક્ષ્મીરામભાઈ ધાંધલ્યા

મૃત્યુ: 30/08/2025, Saturday

પીપરલા

ઉંમર: 50

🙏🏻😭🙏🏻🕉️🙏🏻 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - પીપરલા. 🙏🏻🕉️🙏😭🙏🏻


પીપરલા નિવાસી રાજેશભાઈ લક્ષ્મીરામભાઈ ધાંધલ્યા ઉંમર વર્ષ:- ૫૦ નું આજ તારીખ:- ૩૦/૦૮/૨૦૨૫ ને શનિવારના રોજ અક્ષર નિવાસી થયેલ છે. તેઓ અ. નિ. લક્ષ્મીરામભાઈ જેશંકરભાઈ ધાંધલ્યાના પુત્ર થાય. તેમજ શામજીભાઈ જેશંકરભાઈ ધાંધલ્યાના ભત્રીજા થાય. તથા લાલજીભાઈ, મહાશંકરભાઈ, ખટાભાઈના નાના ભાઈ થાય. તથા સુરેશભાઈ ના મોટાભાઈ થાય. તથા હરિકૃષ્ણભાઈ (મ. શિક્ષક - વેળાવદર), હિતેન્દ્રભાઈ, ગીતાબેન, હર્ષાબેન ના દાદા ના દીકરા થાય. તેમજ અશ્વિનભાઈ, સંજયભાઈ (કષ્ટભંજન દેવ વેલ્ડીંગ વર્કસ), યોગેશભાઈ, મહેશભાઈ (ભાણો), ભાવિકાબેન ના કાકા થાય. તથા જાની ગીરજાશંકરભાઈ છોટાલાલભાઈ (સાંખડાસર નં-૧), ભટ્ટ ભરતભાઈ હરીશંકરભાઈ (નવસારી) ના મામાના દીકરા થાય. તેમજ દેવલી નિવાસી અ. નિ. જેઠાભાઈ ભાણજીભાઈ ધાંધલ્યા, મથુરભાઈ શીબાભાઈ, અ. નિ. કાનજીભાઈ ગૌરીશંકરભાઈ, અ. નિ. હરિભાઈ મૂળશંકરભાઈ, પ્રાણશંકરભાઈ મોહનભાઈ, જીવરામભાઈ નારણભાઈ, પ્રાણશંકરભાઈ શિવશંકરભાઈના ભત્રીજા થાય. તેમજ બારૈયા ઘનશ્યામભાઈ પ્રાણશંકરભાઈ (પીપરલા), બારૈયા દિનેશભાઈ લાભશંકરભાઈ (પીપરલા) ના સાળા થાય. તથા બારૈયા અરવિંદભાઈ નાનજીભાઈ (પીપરલા) ના કાકાજી સસરા થાય. તથા હરેન્દ્ર, દેવ, પાર્થ, સોનાક્ષીબેન, અંજલીબેન, હસ્તીબેન ના દાદા થાય.


પીપરલા નિવાસી અ. નિ. બારૈયા મુળજીભાઈ કહળશીભાઈ, અ. નિ. મગનભાઈ, અ. નિ. જગજીવનભાઈ, નાનજીભાઈ ના ભાણેજ થાય.


સ્વ. નો લૌકિક વ્યવહાર (બેસણું) તા:- ૦૧ અને ૦૨/૦૯/૨૦૨૫ ને સોમવાર અને મંગળવાર બે દિવસ શ્રીજી વાડી, સથરા રોડે, પીપરલા મુકામે રાખેલ છે. તેમજ સુંવાળા તા:- ૦૫/૦૯/૨૦૨૫ ને શુક્રવારના રોજ રાખેલ છે.


ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના. 🙏🕉️🙏😭🙏


✍️🪀✒️ નરેન્દ્રભાઈ. એમ. જાની - મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🎍🏡🏕️🦚

😢 ૐ શાંતિ ૐ
શોક સંદેશ
0 સંદેશ | Messages
કૃપા કરીને લોગિન ટિપ્પણીઓ પોસ્ટ કરવા માટે.
લોડ થઈ રહ્યું છે...

શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજમાં જોડાઓ

Nice to see you! Please Sign up with your account.