પંડયા પૂતળીબેન ઈશ્વરભાઈ
મૃત્યુ: 10/09/2025, Wednesday
વેળાવદર
ઉંમર: 95
🙏😭🙏🏻🕉️🙏🏻 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - વેળાવદર. 🙏🏻🕉️🙏😭🙏🏻
વેળાવદર નિવાસી પંડયા પૂતળીબેન ઈશ્વરભાઈ ઉંમર વર્ષ:- ૯૫, તારીખ:- ૧૦/૦૯/૨૦૨૫ ને બુધવારના રોજ અક્ષરવાસી થયેલ છે. તેઓ સ્વ પંડયા ઇશ્વરભાઇ રવજીભાઈ ના ધર્મપત્ની થાય. તેમજ હરગોવિંદભાઇ રવજીભાઈ, સ્વ. જાદવજીભાઈ રવજીભાઈના ભાભી થાય. તેમ જ સ્વ. બચુભાઈ ઈશ્વરભાઈ, નંદરામભાઇ ઇશ્વરભાઇ, સ્વ. જયંતીભાઈ ઇશ્વરભાઈ, ધાંધલ્યા અમરતબેન હરિશંકરભાઈ (ઇસોરા), ગં. સ્વ. દેવકુવરબેન કરુણાશંકરભાઈ બારૈયા - ભાવનગર ના માતૃશ્રી થાય. તેમજ સ્વ. મનુભાઈ જાદવજીભાઈ, હરિભાઈ જાદવજીભાઈ, કુબેરભાઈ જાદવજીભાઈ, ગીરજાશંકરભાઈ દેવશંકરભાઈ, હરિશંકરભાઈ દેવશંકરભાઈ, કરુણાશંકર દેવશંકરભાઈ, સ્વ. ભગવાનભાઈ ભીખાભાઈ, બટુકભાઈ અંબાશંકરભાઈ ના મોટાબા થાય. તેમજ ઘનશ્યામભાઈ બચુભાઈ, રમેશભાઈ બચુભાઈ, વિપુલભાઈ નંદરામભાઈ, કૌશિકભાઇ જયંતીભાઈના દાદીમા થાય. તેમજ ધાંધલ્યા હરિશંકરભાઈ નાગજીભાઈ (ઇસોરા) સ્વ. બારૈયા કરુણાશંકર ભીખાભાઈ (ભાવનગર) ના સાસુ થાય.
સથરા નિવાસી જાની પોપટભાઈ સુખદેવભાઈ, સ્વ. જીવરામભાઇ સુખદેવભાઈ, મનસુખભાઈ સુખદેવભાઈ, વજેરામભાઈ વશરામભાઈ, સ્વ. નાગજીભાઈ માવજીભાઈ તેમજ પાદરી (ગો) નિવાસી સ્વ. ધાંધલ્યા કરુણાશંકરભાઈ નારણભાઈ, પોપટભાઈ નારણભાઈ, સ્વ. અંબાશંકરભાઈ નારણભાઈ, સ્વ. દેવશંકરભાઈ નારણભાઈ ના બહેન થાય.
સ્વ. નો લૌકિક વ્યવહાર (બેસણું) તા:- ૧૩ અને ૧૪/૦૯/૨૦૨૫ ને શનિવાર અને રવિવાર બે દિવસ અમારા નિવાસ્થાને રાખેલ છે. તેમજ સુંવાળા તારીખ:- ૧૨/૦૯/૨૦૨૫ ને શુક્રવારના રોજ રાખેલ છે. તથા બવળો ખર ખરો સાથે રાખેલ છે.
ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના. 🙏🕉️🙏😭🙏
✍️🪀✒️ નરેન્દ્રભાઈ. એમ. જાની - મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🎍🏡🏕️🦚
શોક સંદેશ
1 સંદેશ | Messages